સરસોં કા સાગ

#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી માં એક ફેમસ સબ્જી છે સરસોં કા સાગ... મક્કે દી રોટી...
ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર એવી આ સબ્જી છે. ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે પણ ખૂબ સારી છે.
સરસોં કા સાગ
#રેસ્ટોરન્ટ
રેસ્ટોરન્ટ માં પંજાબી સબ્જી માં એક ફેમસ સબ્જી છે સરસોં કા સાગ... મક્કે દી રોટી...
ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર એવી આ સબ્જી છે. ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે પણ ખૂબ સારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ ભાજીને સાફ કરી ઝીણી સમારી ને ધોઈને એક તપેલા અથવા કુકર માં પહેલા સરસવ ની ભાજી ઉપર બથુવા ની ભાજી અને ઉપર પાલક એમ મૂકી 2કપ પાણી નાખી ચડવા દેવી. એક ઉકાળો આવે એટલે બારીક સમારેલા આદુ મરચાં લસણ અને થોડું મીઠુ ઉમેરી મિડીયમ તાપે અડધો કલાક ભાજી ચડવા દેવી.
- 2
ભાજી ચડી જાય એટલે બ્લેન્ડર થી અધકચરૂ રહે એમ ક્રશ કરવી.
ભાજીમાં મકાઈ નો લોટ નાખી મિક્સ કરવું. - 3
એક કડાઈ માં ઘી મુકી લાલ સુકું મરચું નાખી કાંદા ઉમેરવા. કાંદા થોડા સોફ્ટ થાય એટલે ટમેટાં ઉમેરવા. આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરી સરખું સાંતળવું.
હળદર મરચું ધાણાજીરૂ ઉમેરવું. મીઠુ ઉમેરી સરખું મિક્સ કરવું. - 4
મસાલો સરસ સંતળાઈ જાય એટલે ભાજી ઉમેરી જરૂર લાગે તો પાણી ઉમેરવું. ભાજી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ ચડવા દેવી.
- 5
તૈયાર છે સરસોં કા સાગ.. ઉપર તાજું સફેદ માખણ નાખી પીરસવું.
સરસોં કા સાગ તે મક્કે દી રોટી.. સફેદ માખણ, ગોળ, કાંદા અને લાલ મૂળા સાથે સર્વ કરવું. સાથે ઠંડી લસ્સી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
સરસોં દા સાગ પંજાબી લોકો દ્વારા બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત પંજાબી ડિશ છે જે સરસો એટલે કે રાયના પાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રાયના પાનની સાથે સાથે પાલક, ચીલની ભાજી અને મૂળા ની ભાજી પણ ઉમેરવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ શાકનો પ્રકાર છે જે મકાઈની રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. શિયાળા ના સમય દરમિયાન આ સબ્જી એકવાર જરૂરથી બનાવવી જોઈએ.#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
સરસોં દા સાગ (Sarso Da Saag Recipe In Gujarati)
#AM3સાગ એ એક પંજાબી શબ્દ છે જેનો અર્થ ગ્રીન્સ છે. સરસ કા સાગ શાકાહારી વાનગી છે. તે સરસવ ના ગ્રીન્સ અને મસાલા જેવા કે આદુ અને લસણમાંથી બનાવવામાં આવે છે. Asmita Desai -
ધુંગારી લખનવી ચોળા
#એનીવર્સરી#મૈનકોર્સ#તીખીઆપણા રેગ્યુલર સફેદ ચોળા માં માટી ના કોડીયું વાપરી ધુંગાર આપી ખડા મસાલા થી વઘાર કરી એક નવી સુગંધ સાથે સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. તીખાશ માટે લીલા મરચાં સાથે કાશ્મીરી લાલ મરચું અને આખું લાલ મરચું ઉપયોગ માં લીધું છે Pragna Mistry -
લચકો તુવેરદાળ-ઓસામણ-ભાત
#ટ્રેડીશનલગુજરાતી ઘરોમાં વારે તહેવારે બનતી એક પરંપરાગત જમણ માં બનતી જાણીતી વાનગી માં લચકો તુવેરદાળ ઓસામણ અને ભાત નો સમાવેશ થતો હોય છે. ગરમાગરમ ઓસાવેલા ભાત માં સરખું ઘી રેડી ઉપર થી લટકા પડતી તુવેરદાળ અને સાથે ગળાશ ખટાશ થી સપ્રમાણ અને તજ લવિંગ ના વઘાર થી મઘમઘતું ઓસામણ એ ગુજરાતીઓ ની ઓળખ સમાન છે. Pragna Mistry -
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
વેજ સોયા પુલાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવાનગી એકદમ સામાન્ય હોય પણ જો એનું પ્રેઝન્ટેશન સુંદર હોય તો મોં માં પાણી અચૂક લાવી દે.. મારી વાનગી સામાન્ય છે પણ ટેસ્ટી અને દેખાવમાં અચૂક ગમે એવી રીતે પ્રેઝન્ટ કરી છે. Pragna Mistry -
સરસવ દા સાગ (Sarsav Da Saag Recipe in Gujarati)
#MW4#SARSAV NI BHAJI NU SHAK#COOKPADGUJRATI#COOKPADINDIA સરસવ નું મુખ્ય ઉત્પાદન પંજાબમાં થાય છે અને ત્યાં ઠંડા પ્રદેશમાં આનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ભાજી શરીરને ગરમાવો આપે છે અને ઠંડી સામે લડવાની તાકાત આપે છે , ત્યાં આ શાક પરંપરાગત રીતે ચૂલા ઉપર બનાવવામાં આવે છે તેવી જ અરોમા લાવવા માટે ને કોલસા નો ઉપયોગ કર્યો છે. સરસવની ભાજી સાથે મકાઈની રોટલી પીરસાતી હોય છે જે તેની સાથે તૈયાર કરેલ છે આ ઉપરાંત છાશ અને આથેલા મરચા, સલાડ સર્વ કરેલ છે સરસોના સાચોર સફેદ દેશી માખણ ખાવાની ખૂબ જ મજા આવે છે , આ સાથે દેશી ગોળ પણ ખાવાની મજા આવી જાય છે. અહીં મેં સ્મોકી ફ્લેવર વાળું ધાબા સ્ટાઇલ નું સરસવનું શાક તૈયાર કરેલ છે. કોલસાને ગરમ કરી તેના ઉપર દેશી ઘી રેડી સ્મોકી ફ્લેવર આપી છે જેનાથી સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
મેક્સીકન ચીઝીપુરી
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકપાણીપુરી કહો કે પુચકા કે પછી ગોલગપ્પા ભારતીયો ની પ્રિય વાનગી છે જેને રાજમા અને કોર્ન નું મિશ્રણ સાથે ચીઝ સૉસ ભરી આ ચીઝીપુરી મેકસીકન રીતે બનાવી છે. Pragna Mistry -
સરસોં દા સાગ (Sarson Da Sag Recipe In Gujarati)
#Week2#SN2#vasantmasala#aaynacookeryclubસરસોનું સાદ એ પંજાબની પરંપરાગત રેસીપી છે ને જ્યારે પંજાબી શાક ની વાત આવે ત્યારે સરસોના સાગ અને મક્કેની રોટીનું કોમ્બિનેશન જબરજસ્ત રહે છે અને તેને તો મોકરે સ્થાન આપવું જ યોગ્ય છે શિયાળામાં ખવાતું પંજાબી આ શાક સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે sonal hitesh panchal -
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
-
ઈડલી ચીલી ફ્રાય
#ફ્યુઝન#રાઈસચોખા અને અડદ ની દાળ માંથી બનતી દક્ષિણ ભારત ની ઈડલી ને ચાઈનીઝ સૉસ સાથે બનાવી ને ફ્યુઝન સ્વરૂપ આપ્યું છે.નાના મોટા સહુને ઈડલી તો ભાવે જ .. અને આજકાલ ના યંગસ્ટર્સ અને બાળકોને ચાઈનીઝ પણ ખૂબ જ ભાવે છે તો આ બેવ કયુઝીન નું કોમ્બીનેશન કરી ને બનાવી છે ઈડલી ચીલી ફ્રાય..મે અહીયા મીની ઈડલી બનાવી ને રેસીપી બનાવી છે.. રેગ્યુલર ઈડલી ના પીસ કરીને પણ આ રેસીપી બનાવી શકાય છે. Pragna Mistry -
બેકડ થેપલા સૂકી ભાજી ટાકોસ
#ગરવીગુજરાતણ#ફયુઝનવીકગુજરાતી ઓની પ્રિય વાનગી થેપલા અને બટાટાનું સુકું શાક ને મેક્સીકન રીતે સર્વ કર્યું છે. આમ તો ટાકોસ મકાઈ ના લોટ અને મેંદા માંથી બને છે અને તળી ને બનાવવા માં આવે છે .. મે ઘઉં નો લોટ અને મેથીની ભાજી ના થેપલા બનાવી ઓવનમાં બેક કરી ટાકોસ બનાવ્યા છે. Pragna Mistry -
બેબી કોર્ન સીગાર
#ગરવીગુજરાતણ#તકનીકબેબી કોર્ન અને બટેટા થી બનતું એક સ્ટાર્ટર... સાલ્સા સૉસ સાથે સર્વ કર્યું છે.. Pragna Mistry -
પનીર સ્ટેક વીથ હર્બ રાઈસ અને એકઝોટીક વેજીટેબલ
#ગરવી ગુજરાતણ#પ્રેઝન્ટેશનરાઈસ સાથે પનીર અને એકઝોટીક વેજીટેબલ નૌ અલગ રીતે સર્વિંગ કરેલું છે Chandni Mistry -
-
સ્પીનાચ લઝાનીયા રોલ અપ વીથ મરીનારા સૉસ
#મિસ્ટ્રીબોકસ#ગરવીગુજરાતણ મિસ્ટ્રી બોકસ ચેલેન્જ માં આપેલ સામગ્રીમાંથી પાલક અને ચીઝ નો ઉપયોગ કરી મેં ઈટાલિયન વાનગી બનાવી છે. Pragna Mistry -
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય. Payal Mehta -
કુંગ પૉ પોટેટો
કુંગ પૉ પોટેટો#goldenapron3#Week7#Potatoગોલ્ડન એપ્રોન ના સાતમા અઠવાડિયે પોટેટો શબ્દ લઈ એક સ્પાઈસી ચાઈનીઝ સ્ટાર્ટર બનાવ્યું છેતળેલા બટેટા ની સાથે શીંગદાણા ની ક્રંચીનેસ અને ત્રણેય કેપ્સીકમ અને મરી તથા ચીલી સૉસ ની તીખાશ સાથે આ સ્ટાર્ટરએક અલગ જ ટેસ્ટ આપે છે. Pragna Mistry -
ફલાવર વટાણાના ધુંગારી કબાબ
#ગરવીગુજરાતણ#અંતિમમારી રેસીપી માટે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપીમાંથી ફલાવર અને ખડા મસાલા અને કાજુ નો ઉપયોગ કરીને અવધી કયુઝીન ની એક જાણીતી વાનગી ગલોતી કબાબ ને થોડો ફેરફાર કરી ફ્લાવર વટાણા ના કબાબ બનાવવા નો પ્રયાસ કર્યો છે. જેમાં મેં ધુંગાર આપ્યો છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બની છે.રેસીપી ને દિલ થી બનાવી છે એમાં પ્રેમ નો ઉમેરો છે જેને લીધે ખાનાર ને તૃપ્તિ નો ઓડકાર આવશે. Pragna Mistry -
-
મેથી આલુ મકાઈ ઢેબરાં
#નાસ્તોશિયાળાની ઋતુ માં મેથી ની ભાજી સરસ મળતી હોવાથી અલગ અલગ રીતે વાનગી બનાવી ને તેની મજા માણવી જોઈએ.. આજે મકાઈ અને મેથીની ભાજી ના ઉપયોગ થી એક સરસ વાનગી બનાવીએ.. જે ચા સાથે નાસ્તામાં પણ ચાલે અથવા સાંજે સાઈડ ડીશ તરીકે પણ બનાવી શકાય. Pragna Mistry -
સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી (સ્મોકી ફ્લેવર) વિથ પંજાબી લસ્સી
#નોર્થ#પોસ્ટ2#સરસોંદાસાગ#મક્કીકીરોટી#લસ્સીબલ્લે બલ્લે !!!પંજાબ નું નામ આવે એટલે આપણને પીળી પીળી સરસોં ના ખેતર યાદ આવે. પીળી પીળી સરસોં ના ખેતર થી આપણને 2 વસ્તુ યાદ આવે - એક તો DDLJ નું પેલું ગીત અને બીજું સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી !!! સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી પંજાબ નું એક અભિન્ન અંગ છે. તે સ્વાદ, પોષક તત્વો અને રંગમાં ભરપુર, ધરતીનું હૃદયપૂર્ણ ખોરાક છે. અને સાથે પંજાબી લસ્સી મળી જાય તો મજા આવી જાય !આ વાનગી શિયાળા માં ખવાય છે। તે ખાવાથી શરીર માં ગરમાટો આવી જાય છે. ખાસ કરી ને લોહરી (લોઢી) માં તે ખવાય છે। લોહરી સામાન્ય રીતે 13 મી જાન્યુઆરીએ આવે છે. તે શિયાળાના દિવસોના આગમનની ઉજવણી કરે છે. શિયાળાના પાકને કાપવાનો પણ આ સમય છે અને આ દિવસે શિયાળાના ખોરાક ખાવાનો રિવાજ બની જાય છે. આ કારણોસર, સરસોં દા સાગ અને મક્કી કી રોટી આ દિવસે મેનુનો આવશ્યક ભાગ બની જાય છે.તો પ્રસ્તુત છે પંજાબ ના ગામડા સ્ટાઇલ સરસોં દા સાગ ઔર મક્કી કી રોટી વિથ પંજાબી લસ્સી. સાગ માં મેં સ્મોકી ફ્લેવર આપી ને વિવિધતા ઉમેરી છે. Vaibhavi Boghawala -
સુવાભાજી દાળ
#લીલીસુવા ની ભાજી એની વિશિષ્ટ સુગંધ થી બધી ભાજી કરતાં અલગ તરી આવે છે. સુવા ની ભાજી ઉષ્ણ, તીખી, કફનાશક, વાયુનાશક અને પિત્તનાશક છે. સુવા ની ભાજી સુવાડી સ્ત્રી માટે પણ ગુણકારી છે. Pragna Mistry -
-
પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)
પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.#GA4#WEEK24 Ami Master -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગ્રીન ઓનિઅન કડાઈ સબ્જી
#GA4#Week11ગ્રીન ઓનિઅન કડાઈ સબ્જી આ મારી ઈનોવેટેડ ખૂબ ટેસ્ટી, ડેલિશિયસ અને હેલ્ધી વાનગી છે. Nutan Shah
More Recipes
ટિપ્પણીઓ