આલુ પરાઠા

Hiral Pandya Shukla @cook_hiralpandya
આલુ પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં ઘી સીવાય ની બધી સામગ્રી મીક્સ કરી લો અને પાણી થી લોટ બાંધવો. 10 મીનીટ રહેવા દો.... બટાકા હાથથી મેશ કરવા... ખમણી ને પણ લઇ શકો છો.
- 2
મનપસંદ આકાર ના પરાઠા વણી ઘી થી શેકી લો.
- 3
ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
સ્ટફ્ડ આલુ પાલક પરાઠા (Stuffed Aloo Palak Paratha Recipe In Gujarati)
#WPR#CWM1#Hathimasala#Punjabi_Style#Cookpadgujarati પરાઠા તો બધા જ ઘરોમાં આવારનવાર બનતા જ હોય છે. અહીં હું પૌષ્ટિક, યમ્મી સ્ટ્ફડ આલુ પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું. સામાન્ય રીતે પાલક પરાઠામાં બોઇલ્ડ કે નોન કૂક્ડ પાલક્ને ગ્રાઇંડ કરી, તેમાં થોડા સ્પાયસીસ ઉમેરી, તેનાથી ઘઊંનો લોટ પરાઠા માટે બાંધવામાં આવતો હોય છે. પરંતું હું અહીં પાલક્ની ભાજીનું સ્ટફીંગ બનાવીને તેને પરાઠામાં સ્ટફ કરીને, પરાઠા તેલમાં રોસ્ટ કરીને પાલક પરાઠા બનાવવાની રેસિપિ આપી રહી છું, તેમાં આદુ, મરચા, લસણ ઉપરાંત થોડા સ્પાયસીસ ઉમેરીને બનાવ્યા હોવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આ પરાઠા બ્રેક ફાસ્ટ, લંચ કે ડીનર ..ગમે ત્યારે લઈ શકાય છે. નાના મોટા કોઇ પણને લોકો આયર્ન યુક્ત સ્ટફ્ડ પાલક પરાઠા ખૂબજ ભાવશે. તો તમે પણ એકવાર જરુરથી આ સ્ટફ્ડ પાલક પરાઠા ચોક્કસથી બનાવજો. Daxa Parmar -
-
આલુ પરાઠા(AlooParotha Recipe in Gujarati)
#trend2આલુ પરોઠા હું હાથે થી જ ફેરવી ને બનાવું છુ ખૂબ સરસ બને છે તો આજે એક ટેસ્ટી રેશિપી નવી ટ્રીક સાથે Dipal Parmar -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
આલુ ચીઝ પરાઠા
આલુ પરાઠા બઘા બનાવીએ છીએ તેમાં જો ઉપર ચીઝ ઉમેરો તો વઘુ સ્વાદિષ્ટ બનશે.. Hiral Pandya Shukla -
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
આલુ પરાઠા
#RB2 આલુ પરાઠા મારા સન ની ફેવરીટ વાનગી છે, સાથે દહીં, ડુંગળી, અથાણું હોય પછી તો કંઈ ન જોઈએ. 😊 Bhavnaben Adhiya -
-
મલ્ટી ગ્રેઇન વેજ પરાઠા (Malti grain veg paratha recipe in gujarati)
#રોટીસ●ડીનર પરાઠા વગરનું અધુરું લાગે છે. રેગ્યુલર ઘઉંના પરાઠા તો બનતા જ હોય છે. તો ક્યારેક મલ્ટી ગ્રેઈન લોટનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી ગ્રેઈન લોટ વેઈટ લોસ કરવા મદદરૂપ બને છે. બાળકો જ્યારે શાકભાજી ન પસંદ કરતાં હોય ત્યારે મિક્સ વેજિટેબલનો ઉપયોગ કરી પરાઠા બનાવી શકાય. Kashmira Bhuva -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SDડિનર રેસિપી માં બનાવી શકાય .જ્યારે આલુ પરાઠા બનાવ્યા હોય એ દિવસેજલ્દી ડિનર કરી લેવું જેથી digestion timeવધારે મળી રહે.. Sangita Vyas -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા તો ઘણી વાર બને આજે ટ્વીસ્ટ કર્યું છે.. મેથીની ભાજી પણ નાંખી છે. Dr. Pushpa Dixit -
-
ચીઝ પરાઠા સ્ટફ્ડ આલુ પરાઠા
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૩આ પરાઠા માં મે ચીઝ પરાઠા ને આલુ પરાઠા માં સ્ટફ કર્યું છે.આ એક પ્રકાર ના 3 લેયર નાં સ્ટફ્ડ પરાઠા પણ કહી શકાય. Anjana Sheladiya -
પેપર આલુ પરાઠા
#ડીનર આ પરાઠા ક્રિસ્પી અને પતલા બનશે, લંચ બોક્સ મા, ચા સાથે, હલકુ ખાવાની ઈચ્છા હોય ત્યારે બનાવી શકાય,વણતી વખતે થોડુ ધ્યાન રાખવું પડે છે, પણ શાંતિ થી કરો, તો સરળ લાગશે, Nidhi Desai -
આલૂ પરાઠા
#બ્રેકફાસ્ટઆલૂ પરાઠા એટલે એવો નાસ્તો જે હરકોઈ પસંદ કરે અને બાળકો ને તો પ્રિય. Bijal Thaker -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
ચીઝ આલુ ટાર્ટ(Cheese Aloo Tart Recipe in Gujarati)
#GA4#Week10#Cheese આપણા સૌના ઘરમાં આલુ પરાઠા અને ચીઝ આલુ પરાઠા તો રેગ્યુલર બનતા જ હોય છે. તો આજે હું આ પરાઠા નુ ફ્યૂજન વર્ઝન લાવી છું. જેને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. payal Prajapati patel -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
પાલક પરાઠા
#હેલ્થી#GH#india#પોષ્ટ 1આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે પાલક પરોઠા ની જગ્યાએ તમે પાલક પુડલા પણ બેસન નો ઉપયોગ કરીને બનાવી શકો છો. Hiral Pandya Shukla -
લછ્છા આલુ પરાઠા
આલુ પરાઠા તો વખત બનતા હશે, લછ્છા પરાઠા, ઞરમ, ટેસ્ટ મા અલગ અને બટર સાથે ખૂબ ટેસ્ટફૂલ બને છે, લછ્છા પરાઠા મા સ્ટફિગ નો ટેસ્ટ વધારે આવે છે, બનાવતી વખતે થોડુ કઠીન લાગે છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
આલુ પરાઠા(Aalu parotha recipe in Gujarati)
#Trend2#Week2આલુ બાળકોનું પ્રિય શાક છે. એમાં વળી ક્રશ કરીને મસાલા રોટીની જેમ તો ખાવાની મઝાજ જુદી છે. Archana Thakkar -
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
આલુ પરાઠા
#થેપલા પરાઠા#આલુ પરાઠા ત્રણ ટાઈમ આપો તો બીજું કશું જ ન માગે સોસ કે દહીં સાથે બહુ જ સરસ લાગે છે' mamtabhatt829@gmail.com Bhatt -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11238704
ટિપ્પણીઓ