મોનેકો ચટાકાં ચાટ

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા મીઠું ઉમેરી બાફી લો અને સ્મૅસ કરિ લો...!! ડુંગળી, ટામૅટું અને કોથમીર ઝીણુ સમારી લો...!!
- 2
કોથમીર, લીલું મરચુ, સિંગદાણા ને કૃશ કરિ લિંબૂ મીઠું નાંખી ગ્રીન ચટણી બનાવો...!!
- 3
એક પ્લેટ મા મોનેકો બિસ્કિટ મુકો...ઉપર બટેકા નો માવો, ડુંગળી, ટમેટા મુકો...!! પછી ઉપર ગ્રીન ચટણી, ટોમેટો કેચપ, અને સેવ ભભરાવો...!!
- 4
હવે ઉપર થી કોથમીર ભભરાવી ચાટ મસાલો સ્પ્રિંકલ કરો...!!! તો રેડી છે આપણું ટેમ્પટીંગ એવું..... મોનેકો ચટાકા ચાટ !!! 😋😋😋 ઍન્જોય!!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે તમે સ્ટાર્ટર કે બાળકો ને નાસ્તામાં આપી શકો છો અને સરળતા થી બની જાય છે. Stuti Vaishnav -
-
-
-
-
મોનેકો બિસ્કિટ સેન્ડવિચ (Monaco Biscuit Sandwich Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
મોનેકો ચાટ
#ડીનરજે દિવસે પાણીપુરી બનાવી તે દિવસે મોનેકો ચાટ પણ બનાવી હતી. મારા સાસુ એ કહ્યુ કે મોનેકો બિસ્કીટ છે એપણ બનાવી જ દે. Sachi Sanket Naik -
મોનેકો બિસ્કિટ સેન્ડવીચ (Monaco Biscuit Sandwich Recipe in Gujar
#NFR#cookpadgujarati આ મોનાકો બાઈટ્સ બનાવવા માટે ખૂબ જ ઝડપી છે અને તેનો સ્વાદ એકદમ યમ્મી છે. મેં બે મોનેકો બિસ્કિટની વચ્ચે ચટપટા આલૂ મસાલો ભર્યો છે, તમે તેને તમારી પસંદગીના કોઈપણ સ્ટફિંગ સાથે સ્ટફ કરી શકો છો. તેમાં કોર્ન સ્ટફિંગ ભરો અથવા તમે વચ્ચે ચીઝની સ્લાઈસ પણ મૂકી શકો છો. મોનેકો બિસ્કીટ સેન્ડવીચ ઝડપી, ટેન્ગી, ટેસ્ટી ફિંગર ફૂડ અને પાર્ટી નાસ્તા માટે યોગ્ય છે. Daxa Parmar -
મોનેકો બાઈટ્સ
#ઇબુક#Day30#દિવાળીઆ ડીશમાં બટાકા, ડુંગળી, કોથમીર ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો વગેરે સામગ્રી ઉમેરીને સ્ટફીંગ તૈયાર કરી મોનેકો બિસ્કીટની સ્લાઈસ પર લગાવી નાયલોનની સેવમાં રગદોળી સર્વ કર્યુ છે. Harsha Israni -
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
મોનેકો બિસ્કિટ ચીઝ પીઝા ટોપિંગ (Monaco Biscuit Cheese Pizza Topping Recipe In Gujarati)
#GA4#Week10ઝટપટ બની જતો બ્રેકફાસ્ટ... નાના મોટા સૌ ને ભાવે. એમાં જો ચીઝ આવે તો મજા જ પડી જાય. Richa Shahpatel -
-
-
-
-
ચીઝી મોનેકો બાઇટ્સ (Cheese moneco bites recipe in Gujarati)
#માઇઇબુક #સ્નેકસ #પોસ્ટ૪ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
-
મોનેકો બિસ્કિટ પોટેટો સ્ટફડ
#સાઈડઆ એક ઝટપટ બની જાય તેવી વાનગી છે. નાના બાળકને નવું નવું બનાવી ને આપીએ ને તો તેને બહુ ગમે એમાં ય બિસ્કિટ ને કંઈક અલગ રીતે બનાવી ને આપીએ ને તો બહુ ખુશ થઇ જાય તો મેં આજે મોનેકો સેવ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવી છે Kamini Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7840022
ટિપ્પણીઓ