મોનેકો ચાટ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 8 (10 નંગ)મોનેકો બિસ્કીટ
  2. 1 કપઝીણું સમારેલું મિક્સ વેજીટેબલ(જે અવેલેબલ હોય એ લેવા)
  3. (ગાજર, કોબી, કેપ્સીકમ, ટામેટું, ડુંગળી, અને બાફેલા બટાકા)
  4. 1 ટી સ્પુન ઝીણી સમારેલી કોથમીર
  5. ચાટ મસાલો જરૂર મુજબ
  6. સેવ જરૂર મુજબ
  7. મીઠી અને તીખી ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઝીણા સમારેલા વેજીટેબલ માં ચાટ મસાલો નાખીને બધું સારી રીતે મિક્સ કરો

  2. 2

    મોનેકો બિસ્કીટ ઉપર તીખી ચટણી સ્પ્રેડ કરો

  3. 3

    બનાવેલ મિશ્રણને મૂકી ઉપરથી મીઠી ચટણી અને સેવ ભભરાવો

  4. 4

    કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes