મોનેકો પિત્ઝા (monaco pizza Recipe in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ મોનેકો બિસ્કીટ
  2. ૧ વાટકીબાફેલી મકાઈ ના દાણા
  3. ૨ ચમચીકાંદા
  4. ૨ ચમચીકેપ્સીકમ મરચું
  5. ૨ ચમચીટોમેટો
  6. ૧ ચમચીપેપ્રિકા
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ વાટકીટોમેટો કેચઅપ
  9. ૧ વાટકીછીનેલી ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકા માં મકાઈના દાણા,કાંદા ઝીણા સમારેલા,ટામેટા ઝીણા સમારેલા,કેપ્સીકમ,ટોમેટો કેચઅપ, પેપરિકા,ઓરેગાનો નાખી મિક્સ કરો.

  2. 2

    મોનેકો બિસ્કીટ ને એક પ્લેટ માં ગોઠવી લેવી.મકાઈ વાળુ મિશ્રણ મૂકી દેવું.એના પર ચીઝ મૂકી ૧ મિનિટ ચીઝ મેલ્ટ થાય એટલા માટે બેક કરવા મૂકવું.

  3. 3

    ટોમેટો કેચઅપ અને ઓરેગાનો ઉપરથી નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes