મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuits Chaat Recipe In Gujarati)

Darshi Mehta
Darshi Mehta @cook_18953674
Rajkot

મોનેકો બીસ્કીટ ચાટ (Monaco Biscuits Chaat Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 7 નંગમોનેકો બીસ્કીટ
  2. 2 ચમચાબાફેલી મકાઈ
  3. 2 ચમચાઝીણી સમારેલી ડુંગળી
  4. 1 ચમચોઝીણા સમારેલા ટમેટાં
  5. 1 ચમચોઝીણા સમારેલા કેેેપ્સિકમ
  6. જરૂર મુજબ ટોમેટો કેચપ
  7. જરૂર મુજબ ખમણેલું ચીઝ
  8. 1 ચમચીબટર
  9. 1 ચમચીમેગી મસાલો
  10. 1 ચમચીલાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મકાઈ, ડુંગળી, ટમેટાં અને કેેેપ્સિકમ ને એક પેન માં બટર મૂકી સાતળવા...

  2. 2

    તેમાં લાલ મરચૂ અને મેગી મસાલા નાંખી બરાબર મિકસ કરવૂ...

  3. 3

    તેમાં ટોમેટો કેચપ મિક્સ કરવૂ..

  4. 4

    બીસ્કીટ પર ટોમેટો કેચપ લગાવો....

  5. 5

    તેના પર તૈૈયાર સ્ટફિંગ મુકવુ...

  6. 6

    તેના પર ચીઝ નાંખવુ...

  7. 7

    પછી તેમાં મકાઈ ના દાણા થી ગાનિઁશ કરવૂ અને ચાટ સવૅ કરવી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshi Mehta
Darshi Mehta @cook_18953674
પર
Rajkot

Similar Recipes