ચિપ્સ પકોડા (આલુ,પ્યાઝ,મિર્ચ)

Shital Galiya @cook_15826293
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ની છાલ ઉતારી ધોઇ ને પાતળી પાતળી ચિપ્સ કરી લો...!! ડુંગળી ની પણ ફોતરા કાઢી ચપ્પા થી ચિપ્સ કરી લો...!! અને લીલાં મરચાં મા ઉભો કાપો પાડી લો અને તેમાં મીઠું અને ધાણાજીરું ભરી(સ્ટફ કરો) લો...!!
- 2
એક વાસણ મા બેસન લઈ તેમાં મીઠું, હલદર, ધાણાજીરું, લાલ મરચુ, અજમો એડ કરો...!! પછી તેમાં પાની ઉમેરતાં જઈ મિક્સ કરી થોડું ઘટ્ટ ખીરુ બનાવો...!! હવે તેમાં સોડા ઉમેરી સરસ હલાવી લો...ખીરુ રેડી છે...!!
- 3
હવે બટેકા, ડુંગળી ની ચિપ્સ અને સ્ટફ મરચાં ને વારાફરતી ખીરા મા ડીપ કરી ગરમ તેલ મા તળી લો...!! આપણા સ્વાદિષ્ટ ચિપ્સ પકોડા તૈયાર છે....ગરમા ગરમ ચા/ચટણી/કેચઅપ સાથે ઍન્જોય કરો....!!!😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#MRCચોમાસુ આવે એટલે પકોડા કોને ના સાંભળે ?પકોડા તો બધા જ ગુજરાતીઓ નું ઓલ ટાઈમ ફેવરિટ જ હોઈ.જેમાં ઓનીયન પકોડા પણ સ્વાદિષ્ટ બને છે. જે મે તમારી સાથે શેર કર્યા છે . Bindiya Prajapati -
આલુ પકોડા
#કાંદાલસણ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું આપણે ગુજરાતીઓતો વિવિધ પ્રકારનાં ભજીયા (પકોડા) ખાવાનાં શોખીન હોય છે. મને તો રાયપુરનાં ભજીયા બહુ જ ભાવે છે. તેમાં પણ તેનાં બટાકાનાં ભજીયા તો સૌથી પ્રિય તે ભજીયાની ખાસ વાત એ છે કે બટાકાનાં પિતા જાડા હોવા છતાં તે ખૂબ જ સોફ્ટ હોય છે તો બટાકાને અધકચરા બોઈલ કરીને પછી તેનાં ભજીયા બનાવે છે, તો હું પણ તેવી જ રીતે બટાકાંનાં ભજીયા બનાવીશ તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
બટાકા ચિપ્સ નુ શાક
#RB14 Week 14 અમારા પરિવાર નુ ઓલ ફેવરિટ બટાકા ચિપ્સ નુ શાક હોય છે જે કોઈપણ સમયે ખાવાની મ જા આવે આજ બટાકા નુ ચિપ્સ વાલુ શાક બનાવીયુ. Harsha Gohil -
-
-
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
ડુંગળી બટાકા લચ્છા પકોડા (Dungri Bataka Lachha Pakora Recipe In Gujarati)
#ATW1#TheChefStoryગુજરાત માં ભજીયા બધી જગ્યા એ મળતા હોય છે અને ભજીયા ગુજરાતી ઓ નો પસંદીદા નાસ્તો છે વરસાદ પડે તો પણ ભજીયા દરેક ના ઘરે બનતા જ હોય છે તો મેં આજે સ્ટ્રીટ સ્ટાઇલ ડુંગળી બટાકા લચ્છા પકોડા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા છે Harsha Solanki -
-
જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
-
-
-
-
જોધપુરી પ્યાઝ કચોરી (Jodhpuri Pyaz Kachori Recipe In Gujarati)
#GA4#Week25Keyword : Rajasthani Nirali Prajapati -
-
-
-
રાઈસ કેપ્સિકમ પકોડા (Rice Capsicum Pakoda Recipe In Gujarati)
#Ricecapcicumgaramasala challangeપકોડા એ ઓલ ટાઇમ ફેવરિટ ફરસાણ છે, મે અહીં યા રુટીન સામગ્રી થી ગોટા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે Pinal Patel -
-
-
-
થાલીપીઠ(Thalipeeth recipe in Gujarati)
#સમર#મોમ આ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે. ખાવા મા બહુ જ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
બેસન ઉત્તપમ(Besan Uttapam recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્રોમ_ફ્લોસૅ_લોટ બેસન ઉત્તપમ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. Breakfast માં કે પછી લંચ માં પણ લઈ શકાય. ઝડપ થી બની જાય છે પચવામાં હલકા છે,આમાં ખૂબ સારા વેજીસ પણ ઉમેર્યા છે જેથી healthy છે. Mitu Makwana (Falguni) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7951899
ટિપ્પણીઓ