બ્રેડ પકોડા(Bread pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન નું ખીરું :
- 2
બેસન માં જરૂર મુજબ પાણી નાખી તેમાં મીઠું સ્વાદાનુસાર, સોડા, અને અજમો નાખી બરાબર મિક્સ કરો
- 3
મસાલો:
- 4
બટાકા ને બાફી લો
- 5
બટાકા ને છીણી લો
- 6
એક કડાઈ માં જીરા નો વગાર કરી તેમાં ડુંગળી અને લીલા મરચા સમારેલા નાખી બરાબર મિક્સ કરો
- 7
પછી તેમાં બટાકા નો છૂંદો ઉમેરી તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, લીંબુ રસ, મીઠું સ્વાદાનુસાર, લીલા ધાણા સમારેલા નાખી બરાબર મિક્સ કરો
- 8
મસાલો ઠંડો થવા દો
- 9
એક બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી ચોપડો
- 10
પછી તેની ઉપર મસાલો પાથરો
- 11
પછી બરાબર ડાબી બંધ કરો
- 12
પછી તેના બે ટુકડા કરો
- 13
પછી બેસન ના ખીરા માં ઉમેરી ગરમ તેલ માં તળી લો
- 14
બટાકા ના મસાલા માં ચીઝ પણ નાખી શકાય
- 15
લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
ચીઝ પનીર બ્રેડ પકોડા (Cheese Paneer Bread Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3 Manasi Khangiwale Date -
-
-
બ્રેડ પકોડા(Bread Pakoda recipe in Gujarati)
બે બ્રેડની સ્લાઈસ વચ્ચે બટાકાના સાંજા મુકી અને બેસનમાં ધોલ મા ડિપ કરીને ફ્રાય કરવામાં આવે છે.સ્ટ્રીટ ફૂડ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#WEEK3#PAKODA Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
-
-
-
બ્રેડ પકોડા(bread pakoda recipe in gujarati)
આજે મે જે રેસીપી બનાવી છે એ વેસ્ટ માંથી બેસ્ટ જેવી જ છે આજે બપોર ના જમણ માં મેં બટાકા ની સૂકી ભાજી બનાવી હતી અને થોડી વધી તો સવાર નું સાંજે ન ખાય તો વિચાર આવ્યો કે એવું શું બનાવ કે શાક પણ પતી જાય અને બધા નું પેટ પણ ભરાઈ જાય તો બનાવી દીધા બ્રેડ પકોડા. Dimple 2011 -
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#trendમારા દીકરા ને આ બ્રેડ પકોડા ખૂબ જ ભાવે છે. તો હુ તેમાં બધા શાક પણ ઉમેરુ છુ. જેથી એ ખુશ થઈ ને ખાઈ લે છે.😀 Panky Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775167
ટિપ્પણીઓ (2)