રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ને ઊભી સ્લાઈસ માં કાપી લો, તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો,તેમાં મરચા ને ઝીણા સમારી લો.
- 2
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો, ડુંગળી અનેલોટનાંમિશ્રણમાં સોડા, લીંબુનો રસ, અજમોઅને મીઠું નાખી બરાબર મિક્સ કરો 2થી3 મિનીટ સુધી હલાવી લો, પછી ગરમ તેલ માં પકોડા તળી લો. તૈયાર છે ઓનીયન પકોડા ચા સાથે સર્વ કરો.
Similar Recipes
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#onion pakodaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#MRCચોમાસુ આવે એટલે પકોડા કોને ના સાંભળે ?પકોડા તો બધા જ ગુજરાતીઓ નું ઓલ ટાઈમ ફેવરિટ જ હોઈ.જેમાં ઓનીયન પકોડા પણ સ્વાદિષ્ટ બને છે. જે મે તમારી સાથે શેર કર્યા છે . Bindiya Prajapati -
-
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek 9ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Archana Parmar -
ઓનિયન રાઇસ પકોડા (Onion rice pakoda Recipe In Gujarati)
#goldenapron3#week18#besan#sauce Mital Sagar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe in Gujarati)
#Eb#week9ઓનિયન પકોડા ખાસ તો ચોમાસાની સીઝનમાં ખાવાની મજા પડે.. પણ મારા ઘરમાં તો જયારે પણ મિક્સ પકોડા બનાવું ત્યારે ઓનિયન પકોડાની ફરમાઈશ પહેલા જ હોય.. મારા ઘરમાં ઓનિયન પકોડાબધાના ફેવરીટ... Jigna Shukla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224568
ટિપ્પણીઓ (2)