રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા સાફ ધોઈ ને ગોળ સમારી લો અને ફરીથી ધોઈ ને બાઉલ મા મૂકો.
- 2
હવે એક બાઉલ મા ચણા નો લોટ લો તેમાં પાણી ઉમેરી ઘટ્ટ બેટર તૈયાર કરો.
- 3
હવે બેટર મા બધા મસાલા તથા સોડા ઉમેરી મિક્સ કરો.
- 4
ત્યારબાદ તૈયાર બટેટા ચણા ના લોટ મા ડીપ કરો અને ગરમ તેલ મા ધીમા તાપે ડીપ ફ્રાય કરો. તૈયાર છે બટેટા વડા. ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પકોડા
#કાંદાલસણ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું આપણે ગુજરાતીઓતો વિવિધ પ્રકારનાં ભજીયા (પકોડા) ખાવાનાં શોખીન હોય છે. મને તો રાયપુરનાં ભજીયા બહુ જ ભાવે છે. તેમાં પણ તેનાં બટાકાનાં ભજીયા તો સૌથી પ્રિય તે ભજીયાની ખાસ વાત એ છે કે બટાકાનાં પિતા જાડા હોવા છતાં તે ખૂબ જ સોફ્ટ હોય છે તો બટાકાને અધકચરા બોઈલ કરીને પછી તેનાં ભજીયા બનાવે છે, તો હું પણ તેવી જ રીતે બટાકાંનાં ભજીયા બનાવીશ તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
-
-
-
પાલક પકોડા
#goldenapron3#week 4જે બાળકો પાલક નું શાક ખાતા નથી, આવી રીતે પકોડા બનાવીએ તો જરૂર થી ખાતા થઈ જસે. Foram Bhojak -
-
-
-
-
-
-
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા
#ફ્રાયએડ#ટિફિનલંચ બોક્સ માં બાળકો ને પસંદ આવે એવી આ ડિશ છે. આલુ અને પનીર નું મિક્સર ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12263714
ટિપ્પણીઓ