કાઠિયાવાડી ખીચડી

Priti Dangar @cook_16683561
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા મિક્સ કરી ધોઇ ને ૧૦.મિનિટ પલાળી રાખો. બધા શાકભાજી સમારી લો.ત્યારપછી ગેસ પર કૂકરમાં વઘાર માટે ધી ગરમ કરો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને તતડે એટલે બધા શાકભાજી વઘાર કરી તેમાં મસાલા નાખી સાંતળો.ત્યારપછી તેમાં માપ પ્રમાણે પાણી નાખી હલાવી લો.ઊકળે એટલે તેમાં પલાળેલા દાળ ચોખા નાખો અને કૂકરનુ ઢાંકણ ઢાંકી દો અને ૩ સીટી વગાડી લો. તૈયાર છે કાઠિયાવાડી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠિયાવાડી મસાલા મટકા ખીચડી
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week 3મટકા / અવધિ રેસીપી ચેલેન્જઆ ખીચડી માટી નાં વાસણ માં બનાવેલી છે તો ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે અને બહુ બધા વેજિટેબલ ઉમેર્યા છે તો હેલ્થી અને ટેસ્ટી છે તો ચાલો... સાથે કઢી પણ સર્વ કરી છે... Arpita Shah -
-
-
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું Ami Desai -
-
રાજસ્થાન ની મસાલા ની તુવેર દાળની ખીચડી (Rajasthani Masala Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 Nita Chudasama -
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
-
-
રજવાડી વેજ. ખીચડી (Rajwadi Veg. Khichdi Recipe In Gujarati)
#KS7 આ ખીચડી મા વેજીટેબલ અને દહીં બંને આવી જાય છે એટલે સાથે શાક કે કઢી કોઇ ની પણ જરૂર પડતી નથી અને સ્વાદ મા પણ એટલી જ સરસ લાગે છે. Vaishali Vora -
-
કાઠિયાવાડી થાળી(Kathiyavadi thali recipe in gujarati)
#cooksnap challenge Week 3#indianfood Riddhi Dholakia -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
ઓસામણ ખીચડી (Osaman Khichdi Recipe In Gujarati)
#Fam એકદમ સિમ્પલ ઝડપથી બની જાય અને લાઈટ ડીનર તરીકે લઈ શકાય એવા ઓસામણ અને છુટી ખીચડી મારા ફેમીલી મા બધાને ખુબ જ ભાવે છે Bhavna Odedra -
-
-
# ટીફીન ડ્રાય રવૈયા વીથ મસાલા ખીચડી
#ટિફિનઆ સુરતી શાક રસાદાર હોય તો મસાલા ખીચડી સાથે ખૂબ જ સરસ લાગશે.પણ જયારે ટીફીન માં ભરવા માટે બનાવતા હોય તો ડ્રાય જ બનાવવુ પડે.અને જમતી વખતે દહીં મીક્ષ કરવામાં આવે તો રસા ની ગરજ સારે.માટે અહીં ઞાઠીયા અને સીઞદાણા ની ઞેવી મા લસલસતુ શાક બનાવ્યું છે. preeti sathwara -
-
ડબલ તડકા ધનુર્માસ ખીચડી વિથ ખાટી મીઠી કઢી
#ખીચડી #ધનુર્માસશિયાળા માંજ તો આખા વર્ષ ની શક્તિ ભેગી કરી લેવાની હોય. તો ચાલો ધનુર્માસ આવતાં પહેલાજ આપણે ધનુર્માસ ની ખીચડી બનાવી લઈએ.આ ખીચડી ખુબ હેલ્ધી છે. મારાં ઘરે તો ઉતરાયણ ના દિવસે આ ખીચડી બને છે. સાથે ઊંધિયું તો ખરું જ. Daxita Shah -
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
રજવાડી વઘારેલી ખીચડી
#હેલ્થડેવિથ કિડ્સ.આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋 Chhaya Panchal -
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
હીંગ, લસણ, ડુંગળી ના ખાતા હોય એવા મેમ્બર્સ માટે Deepti K. Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8257512
ટિપ્પણીઓ