દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)

આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું
દાલ ખીચડી(Daal khichdi recipe in Gujarati)
આ દાલ ખીચડી મારી દીકરી ને ખુબ ભાવે છે અને એમાં બધી દાળ પણ આવે એટલે પ્રોટીન પણ વધારે પ્રમાણ માં હોય છે અને બની પણ જલદી જાય છે એટલે જ્યારે સમય ઓછો હોઈ ત્યારે હું ફાટફાટ આ દાલ ખીચડી બનાવી દેવ છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ને ૫ મિનિટ માટે પલાળી રાખવા અને બીજા એક વાસણ માં બધી દાળ ને ૧૫ -૨૦ મિનિટ માટે પલાળી રાખો અને ચોખા પલાળી જાય પછી એણે કુકર માં રાંધી લો
- 2
ત્યારબાદ બીજા એક કુકર માં ઘી અને તેલ નાખી ગરમ થવા દો ત્યાર બાદ એમાં રાઈ જીરું અને મરચું નાખી ને વઘાર કરી લો પછી એમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરી અને થવા દેવ બાદ માં એમાં ઝીણા સમારેલા કાંદા અને ટામેટાં નાખી સાંતળો
- 3
થોડું સતાડ્યા બાદ એમાં મરચું, હળદર, સાંભાર મસાલો,ધાણા જીરું પાઉડર અને મીઠું નાખી સરખું મિક્ષ કરો. ત્યાર બાદ એમાં બધી દાળ નાખી ૩-૪ સીટી પડી બાફી દેવ
- 4
હવે દાળ બફાઈ જાય પછી એમાં રાંધેલા ચોખા નાખી મિક્સ કરી ૫ મિનિટ સુધી થવા દેવ એટલે દાળ ખીચડી તૈયાર થાય જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7ખીચડી એટલે આપણા ગુજરાતી નું મૂળ ખાણું લગભગ બધાં ના ઘરે બને બસ ખાલી ખીચડી ની દાળ અને બનવા ની રીત અલગઅલગ ચાલો આજે મારી રીત ની દાલ ખીચડી ટેસ્ટ કરી જોવો Komal Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી (Restaurant Style Dal Khichdi Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ માં તો આપણે અવારનવાર જતા હોઈએ છીએ પણ હમણાં લોકડાઉન થી બધી જ ડીશ ઘરે બનાવતા થઈએ છે તો આજે મેં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાલ ખીચડી.. ખૂબ જ સરસ બની છે..!! મેં સ્મૂકી દાલ ખીચડી બનાવી છે. દાલ ખીચડી સાથે પાપડ અને મસાલા છાશ.. આહા મજા પડી ગઈ!!#GA4#Week7 Charmi Shah -
ગિરનારી ખીચડી(girnari khichdi recipe in gujarati)
#માઇઇબુક સ્પે.ગિરનારી ખીચડીખુબજ પોષ્ટિક અને પચવામાં પણ હળવી જેમાં બધાજ શાક ભાજી અને ચોખા તેમજ બધી જ દાળ જે અવેલેબલ હોય તે નાખી શકાય છે..અમારા જૂનાગઢ માં ગિરનાર હિલ ઉપર દાતાર બાપુ ની જગ્યા છે ત્યાં જયે એટલે પ્રસાદી માં આ ખીચડી અચૂક હોય જ છે ખાવામાં ખુબજ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ ખીચડી ચોક્કસ ટ્રાય કરવા જેવી. Charmi Tank -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
#RB1આ દાલ ખીચડી મારા grandson માટે બનાવી છે એમને આ ખીચડી બહુ જ ભાવે છે અને રેસ્ટોરેન્ટ કરતાં પણ ઘરની વધારે ભાવે છે Kalpana Mavani -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી દાલ આને ચોખા ને મીક્સ કરી ને બનતી હોય છે.જયારે છોકરા ઓ શાકભાજી નથી ખાતા હોતા ત્યારે બધા શાકભાજી અને ભાજીનો ઉપયોગ કરીને અને દાળ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ખીચડી બનાવવામાં આવે છોકરાઓ સબ્જી બી ખાઈ લે અને ટેસ્ટી બી લાગે. Namrata sumit -
દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)
દાલ ખીચડી એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે.. Payal Desai -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
પોંગલ/ખીચડી(Pongal /khichdi recipe in Gujarati)
#ભાતપોંગલ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે જે નાળિયેરની ચટણી સાથે પીરસવામાં આવે છે . ખીચડી એક ગુજરાતી વ્યંજન છે બંનેમાં ફરક એટલો જ છે કે ગુજરાતમાં ખીચડી સાથે કડી હોય છે અને સાઉથ માં પોંગલ ની સાથે નારિયેળની ચટણી પરોસવામાં આવે છે .ઉત્તર ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પણ ખીચડી નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડી ખાવાનું વિશેષ હોય છે .ખીચડી એટલે કે એકમાં ભેળવેલું અથવા ભેળવીને બનાવતા દાળ અને ચોખા. સામાન્ય રીતે ખીચડી ચાર પ્રકારની હોય છે સામાન્ય ખીચડી ,મિક્સ ખીચડી , વેજિટેબલ ખીચડી, પુલાવ ખીચડી .મેં આજે સાઉથ ઇન્ડિયન ના રૂપે ખીચડી બનાવવા છે જેને pongal પણ કહેવામાં આવે છે જે મગની મોગર દાળ અને ચોખા સાથે બને છે અને તેની સાથે નારિયેળની ચટણી બનાવી છે ,તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
વઘારેલી ખીચડી(khichdi recipe in gujarati)
#સુપેરશેફ૪#જુલાઈપોસ્ટ૧૫#દાળરાઈસઆ એક સિમ્પલ અને સાદુ ભોજન છે. એમાં દાળ અને ચોખા બંને નો ઉપયોગ છે. વઘાર કરી ને થોડો વધારે ટેસ્ટ આપ્યો છે. Nayna J. Prajapati -
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
ધુંગારી માં કી દાલ (Dhungari Maa ki Dal Recipe In Gujarati)
#નોર્થ માં કી દાલ, કાલી દાલ, માહ કી દાલ પંજાબીઓ ની સ્પેશ્યલ દાલ.. પંજાબ માં અડદ ની દાળ ને માહ કી દાલ કહેવાય છે પણ ઘણા આ દાળ ને માં કી દાલ પણ કહે છે.. મા ના હાથે પ્રેમ થી બનેલી દિલ માં કી દાલ..આ દાલ સાથે તંદૂરી રોટી અને રાઈસ સર્વ થાય છે. મેં દાલ માં ધુંગાર આપી ને ધુંગારી માં કી દાલ બનાવી છે. Pragna Mistry -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 ખીચડી એ એવી વાનગી છે શુદ્ધ સાત્વિક, અને પચવા માં સરળ છે. ગરમી માં બીજું કશું બનાવાની ઈચ્છા ન હોઈ ત્યારે ફટાફટ કુકર માં બનતી ખીચડી છે. Krishna Kholiya -
મસાલા દાલ ખીચડી (Masala Dal Khichdi Recipe In Gujarati)
આ રેસિપી મે થોડી અલગ રીતે બનાવી છે બધા દાલ ખીચડી વઘાર કરી ને બનાવે છે મે વગર વઘાર ની બનાવ્યું છે ખુબ જ ટેસ્ટી બની છેમે કુકરમાં ડાઈરેકટ બનાવી છે હુ જે માપ લખુ છુ તે તમે કોઈ પણ ઓછું વધારે લઈ સકો છો જે પ્રમાણે મેમ્બર હોય આ ખીચડી ખુબજ પૌષ્ટિક ખોરાક છે#AsahiKaseiIndia#nooilrecipes chef Nidhi Bole -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
મિક્સ ધાન ની ખીચડી (Mix Dhan Khichdi Recipe In Gujarati)
#WKRવિવિધ દાળ ના ઉપયોગ થી બનાવેલી આ ખીચડી ખુબજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દાલ ખીચડી(Dal Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiખિચડી.... દરેક ગુજરાતી ના ઘરમાં બનતી પ્રિય વાનગી એટલે ખીચડી જે નાના થી માંડી ને મોટા વડીલો ખાઈ શકે તેવો હળવો ખોરાક.. ખીચડી આમતો અનેક પ્રકારની બને છે પણ દાલ ખીચડી વધારે ટ્રેન્ડી છે આમતો દાલ અને ચોખા ના મિશ્રણ થી જ ખીચડી બને છે પણ આપણે કૈક અલગ ખાવાનું મૂડ હોય અને ઝટપટ પણ બને ત્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ડબલ તડકા ખીચડી બઉજ ટેસ્ટી અને જલ્દી બની જાય છે...😋 Dimple Solanki -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#વન પૉટ મીલ. મસાલેદાર,સ્વાદિષ્ટ વઘારેલી ખીચડી. જ્યારે પણ હલકું ભોજન બનાવવાનું મન હોય ત્યારે મિક્સ દાળ અને વેજીટેબલ મસાલા ખીચડી બનાવો. Dipika Bhalla -
વઘારેલી ખીચડી(Vaghareli khichadi recipe in gujarati)
#KS1 આજે મેં વાલની દાળ ની ખીચડી વધારીને બનાવી છે...આ દાળ કડવા વાલ માંથી બને છે...આમાં B complex તેમજ વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર,અને ભરપૂર પ્રોટીન હોય છે...રંધાઈ જાય પછી જરાય કડવાશ લાગતી નથી....આ દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. Sudha Banjara Vasani -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
લહેસુની પાલક ખીચડી (Lehsuni Palak Khichdi Recipe In Gujarati)
#AM2આજ ના સમય માં બાળકો ને ખીચડી પ્રત્યે અણગમો હોય છે.. ત્યારે આવી દાળ અને ચોખા થી બનેલી આવી અવનવી ખીચડી જે હેલ્થી અને કલરફુલ હોવા થી બાળકો હોંશે હોંશે ખાઈ લેશે. આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે પણ બનાવજો જરૂર એકવાર. Noopur Alok Vaishnav -
દૂધી ખીચડી (Gourd khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ1જ્યારે દાળ અને ચોખા ની પ્રતિયોગીતા હોઈ તો ખીચડી પેહલા જ યાદ આવે ને? ખીચડી હવે તો રાષ્ટ્રીય વ્યંજન માં સ્થાન પામી છે અને ઘણા પ્રકાર ની ખીચડી બને જ છે. એટલે ખીચડી માટે બહુ નહીં કહું.સ્વાસ્થ્યપ્રદ હોવા છતાં ખીચડી બધાને ભાવતી નથી એ પણ એટલુંજ સાચું છે ને? તો તેને થોડા ફેરફાર કરી સ્વાસ્થ્ય અને સ્વાદ ના સંગમ સાથે પ્રસ્તુત કરીએ તો ખીચડી નું નામ સાંભળી મોઢું બગાડતાં લોકો પણ હોંશે હોંશે ખાઈ લેશે.ખીચડી અને દૂધી...બન્ને ઘણા લોકો ના "ના ભાવતી વાનગી "ના લિસ્ટ માં આવે છે. તો આજે આ બન્ને ને ભેળવી ને એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ખીચડી બનાવી છે. અને હા થોડો કિચન કિંગ મસાલો તેની જાદુઈ અસર થી ખીચડી ને ઔર સ્વાદિષ્ટ બનાવે છે. Deepa Rupani -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani
More Recipes
ટિપ્પણીઓ