કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Vaghreli Khichdi Recipe in Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
કાઠિયાવાડી વઘારેલી ખીચડી (Vaghreli Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ખીચડી ને માપ મુજબ એક બાઉલ માં કાઢવી.
- 2
તેને 3 વાર પાણી થી સરખી ધોઈ લેવી.
- 3
હવે તેને કુકર માં હળદર અને મીઠું નાખી 3 સિટી વગાડી ને બાફી લેવી.
- 4
હવે કુકર ઠરે ત્યાં સુધી માં બટાકા, ટામેટાં, ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ આ બધું તૈયાર કરી લેવું.
- 5
હવે કુકર ઠરી ગયું હશે તો એક કડાઈ માં તેલ મુકવું તેમાં જીરું, લવીંગ, મરી, અને તજ એડ કરી લેવા. ત્યાર પછી તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ એડ કરી લેવી અને ડુંગળી અને બટાકા પણ એડ કરી લેવા.
- 6
ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લેવા ઢાંકી ને થોડું ચળવા દેવું.
- 7
હવે ચળી જાય એટલે તેમાં ખીચડી એડ કરી લેવી પછી તેમાં થોડી કોથમીર અને મરચું પાઉડર એડ કરી લેવા.
- 8
તેમાં ઢાંકણ ઢાંકી ને થોડી વાર રાખવી જેથી બધા મસાલા ચળી જાય. તો તૈયાર છે કાઠિયાવાડી વઘારેલી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાઠિયાવાડી વઘારેલી ખીચડી(Kathiyawadi Vaghareli Khichdi in Gujarati)
#KS1ખીચડી એ ખુબ હળવો ખોરાક છે.ખીચડી નું બાળકો ને પસંદ ઓછી હોય છે,જેથી આ રીતે વગારી ને નવો ટેસ્ટ આપી ને બાળકો ને ખીચડી ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ત્રેવટી દાળની વઘારેલી ખીચડી (Trevti Dal Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
વઘારેલી ખીચડી એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત ઘણાબધા રાજ્યો માં અલગ અલગ રીતે બને છે ..ખીચડી શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ખીચ્ચા"શબ્દ પરથી આવેલો ગણાય છે... Nidhi Vyas -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1અમારે ઘરે નાના મોટા બધાને વઘારેલી ખીચડી બહુ ભાવે. Richa Shahpatel -
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#week1#CB1#POST2 ખીચડી એ ભારતીય ભોજન નું પ્રિય વયંજન છે, નાની ભૂખ માટે નો બેસ્ટ ઓપ્શન છે. Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14524483
ટિપ્પણીઓ (15)