રજવાડી વઘારેલી ખીચડી

Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86

#હેલ્થડે
વિથ કિડ્સ.
આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋

રજવાડી વઘારેલી ખીચડી

#હેલ્થડે
વિથ કિડ્સ.
આજે મારી લાડકી એ બનાવી રજવાડી વઘારેલી ખીચડી.😍😘😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીચડી માટે -
  2. 1 કપચોખા
  3. 1/2 કપમગ ની દાળ
  4. 1/2 કપતુવેર દાળ
  5. વઘાર માટે -
  6. ૧ વાટકીકોબીજ સમારેલી
  7. ૧/૨ વાટકીફુલાવર
  8. 1બટેકુ
  9. 1ડુંગળી
  10. 1ટામેટું
  11. ગાજર
  12. ૪-૫લીમડો
  13. 2લવિંગ
  14. 1સૂકા મરચાં
  15. ૧૦-૧૨સીંગ દાણા
  16. ૬-૭કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક ને સમારી લો.વઘાર માટે તેલ મૂકો. લીમડો, લવિંગ અને સૂકા મરચાં લો.રાઈ જીરું હિંગ નાખી ને બધો વઘાર કરો અને સમારેલાં શાક નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    2 ગ્લાસ પાણી ઉમેરી.તેમાં મસાલા એડ કરો. ટામેટું નાખી મીઠું નાખી ને મિક્સ કરી ને કૂકર બંધ કરી 2 સીટી વગાડો.

  3. 3

    કૂકર મા થી એર કાઢી ને ખોલી ને ઘી નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Panchal
Chhaya Panchal @Chhayab_86
પર

ટિપ્પણીઓ

Similar Recipes