ખજૂર ના લાડુ

Darshana Upadhyay
Darshana Upadhyay @cook_16705059
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
4 વ્યક્તિ
  1. 500 ઞામ ખજૂર
  2. 50 ઞામ ઘી
  3. 100 ઞામકોપરા નુ ખમણ
  4. 10 ઞામ ખસખસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ખજૂર મં। થી ઠળિયા કાઢી નાખો, પછી ગેસ ઉપર કડાઈ મા ઘી ગરમ કરો પછી તેમા ઠળિયા કાઢેલી ખજુર નાખો પછી દસ મિનિટ સુધી હલાવો, પછી બધુ એક રસ થઈ જાય પછી ગેસ બંધ કરી દો પછી થોડી વાર ઠંડુ થવા દ ઈ પછી લાડુ વાળી ને કોપરા ના ખમણ મા રગદોળી ને થોડી ખસખસ લગાવો આવી રીતે ખજુર ના લાડુ ઘરે બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshana Upadhyay
Darshana Upadhyay @cook_16705059
પર

ટિપ્પણીઓ

Similar Recipes