ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#CB9
#Week9
છપ્પન ભોગ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપખજૂર
  2. ચમચો ઘી
  3. ૩ ચમચીખસખસ
  4. ૨ ચમચીમગજતરી ના બી
  5. ૧/૪ ચમચી ઈલાયચી પાઉડર
  6. ૧ ચમચો કાજુ
  7. ૧ ચમચા બદામ
  8. ૧ ચમચો કિશમિશ
  9. ૨ ચમચા કોપરા નું છીણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી ખજૂર સાંતળવી.ખજૂર સંતળાય પછી તેમાં બાકી ની સામગ્રી એડ કરી મિક્સ કરવું.

  2. 2

    ખજૂર નું મિશ્રણ ઠંડુ થાય પછી તેનો રોલ વાળી ખસખસ માં રગદોળી ને ફ્રીઝ માં મુકવો.

  3. 3

    ફ્રીઝ માં સેટ કર્યા પછી તેના પીસ કરવા.તૈયાર છે ખજૂર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes