પનીર ભુરજી સેન્ડવીચ

Rupal Gandhi
Rupal Gandhi @cook_16041266

#goldenapron
સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે.

પનીર ભુરજી સેન્ડવીચ

#goldenapron
સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ- પનીર
  2. ૧ - બારીક સમારેલી ડુંગળી
  3. ૧ - બારીક સમારેલુ ટમેટુ
  4. ૧ - બારીક સમારેલુ કેપ્સીકમ
  5. ૧ નંગ- ઝીણું સમારેલુ લીલું મરચું
  6. 3ચમચી- તેલ
  7. ૧ ચમચી- જીરું
  8. ૨ ચમચી- લાલ મરચું પાવડર
  9. ૧ નાની ચમચી- હળદળ પાવડર
  10. ૧ નાની ચમચી- ધાણા જીરું પાવડર
  11. ૧ નાની ચમચી- ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં તેલ લઇને જીરું નાખી તેમાં ડુંગળી, ટમેટુ ને કેપ્સીકમ સાંતળી લેવા.

  2. 2

    ડુંગળી, ટમેટુ ને કેપ્સીકમ સંતળાઇ જાય એટલે તેમાં બધો સૂકો મસાલો ઉમેરી ને સહેજ સાંતળી લેવુ. પછી તેમાં ખમણેલું પનીર ઉમેરી બરાબર હલાવીને મીક્ષ કરી લેવું.

  3. 3

    હવે સેન્ડવીચ માં ભરવા માટે નો મસાલો તૈયાર છે. ૨ સ્લાઇઝ બ્રેડની લઇ તેમાં ૨ સલાઇઝ પર બટર અને લીલી ધાણા ની ચટણી લગાવી તેમાં પનીર નું પૂરણ ભરી તવી પર શેકી લીલી ધાણા ની ચટણી ને ટમેટા ના સોસ સાથે ગરમાગરમ પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Gandhi
Rupal Gandhi @cook_16041266
પર

ટિપ્પણીઓ

Similar Recipes