જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)

હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે.
જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે.
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ અને મરચા ને વાટી લો. કડાઈ માં તેલ ગરમ કરી જીરા નો વઘાર કરો. ત્યાર બાદ આદુ-મરચા સાંતળો. (જૈન બનાવતા હોવ તો ખાલી મરચાં સાંતળો)
- 2
ત્યાર બાદ કેપ્સિકમ અને ટામેટા વારા ફરથી સાંતળો. તેમાં બધા મસાલા કરો. જો જૈન બનાવતા હોવ તો મસાલા સાથે સુંઠ પણ ઉમેરો. થોડું પાણી ઉમરો જેથી મસાલા બળી ના જાય.
- 3
ત્યાર બાદ પનીર અને ઘણા ભાજી ઉમરો અને મિક્સ કરો. 2 મિનિટ પાકવા દો.
- 4
દહીં ઉમરો અને મિક્સ કરો. ફરી 1 મિનિટ પાકવા દો. તો આપણું પનીર ભુરજી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
પનીર ભુરજી
#સુપરશેફ1#વિક1#શાકએન્ડકરીસહેલો, ફ્રેન્ડ્સ આજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભુરજી બનાવી છે. જે એકદમ ઈઝીથી તૈયાર થઈ જાય છે અને કોરોના હોવાથી આપણે બહાર ખાવા જઈ શકતા નથી તો આપણે ઘરે જ પનીર ભુરજી ની સબ્જી બનાવીએ. જે હું તમારી સાથે શેર કરી રહી છું. Falguni Nagadiya -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Tasty Food With Bhavisha -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend2અહીં મેં પનીર ભુરજી ટેસ્ટી બનાવી છે. Bijal Parekh -
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Week1#post 1પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં ટ્રીપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકાર મજબૂત હોય તો, રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે. Neelam Patel -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#Virajવિરાજ સર ની રેસિપી જોઈને મેં પણ પનીર ભુરજી ની સબ્જી બનાવી. Richa Shahpatel -
-
મગ દાળ શોરબા (Moong Dal Sorba Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે વેઇટ લોસ માટે ની સરળ અને સ્વાદિષ્ટ રેસિપી શેર કરી રહી છું. જેને તમે ડિનર માં લઇ શકો. તમે આને મગ દાળ નો સૂપ પણ કહી શકો. Komal Dattani -
-
પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai -
રંગબેરંગી પનીર ભુરજી (paneer bhurji Jain)
પંજાબી શાક બધાના બહુ જ ભાવતું હોય છે સાંજે જલ્દી બનાવુ હોય તો આ પનીર ભુરજી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરમાં બધાંનો આ મનપસંદ પંજાબી છે જેમાં પનીર વધારે હોય છે આજે મેં એમાં બધા કલરના કેપ્સીકમ લઈને કલરફુલ રંગબેરંગી પનીર ભુરજી પહેલી વાર બનાવી છે#પોસ્ટ૪૫#માઇઇબુક#સુપરશેફ1#વિકમીલ૧#શાકઅનેકરીસ#week1#જુલાઈ Khushboo Vora -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર ભુરજી સ્ટફ પરાઠા (Paneer Bhurji Stuffed Paratha Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ પનીર ભુરજી સ્ટફ પરોઠા બનાવ્યા. Sonal Modha -
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
અમૃતસરી પનીર ભુરજી(Amritsari paneer bhurji recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ ૧પજાંબ સ્ટેટ નુ અમૃતસર સીટી છે જ્યાં આ સ્ટાઈલ થી પનીર ભુરજી બનાવે છે. Avani Suba -
-
પનીર ભુરજી પરાઠા (Paneer Bhurji Paratha recipe in gujarati)
#ફટાફટ પનીરભુરજી તો બધા બનાવતા જ હોય છે,એણા પરાઠા અને એ પણ જલ્દી થી બની જતા હોય છે, જો આ રીતે બનાવવામાં આવે, આ લંચબોક્સ મા પણ આપી શકાય અને ટેસ્ટી ઉપરાંત હેલ્ધી પણ છે, કારણકે ભુરજીમા ઘણા બધા શાકભાજી ઉમેરવામા આવે છે, અને ઘઉં ના લોટ ને લીધે પચવામા પણ અને નાના બાળકો ને પણ ખવડાવવા મા સારા પડે છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ પનીર ભુરજી પરાઠા. Nidhi Desai -
મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIઅત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે મેથી ખૂબ જ પ્રમાણમાં અને એકદમ ફ્રેશ મળી રહે છે એટલે આજે મેં મેથી પનીર ભુરજી બનાવેલી છે Preity Dodia -
-
ઝીરો તેલ /ઘી /બટર છોલે
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આપણે સહુ જાણીએ છીયે કે ચણા આપણા સ્વાસ્થ્ય માટે કેટલા મહત્વ ના છે. તો આજ આપણે છોલા ને 1 પણ ટીપાં તેલ / ઘી / બટર વગર બનાવીશું તે પણ એટલાજ સ્વાદિષ્ટ. Komal Dattani -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
More Recipes
ટિપ્પણીઓ (5)