રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, લસણ આદુ, ની પેસ્ટ નાખી સાંતળો.પછી તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખી મિક્સ કરી ચડવા દો.પછી તેમાં કેપ્સિકમ, અને સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ચડવા દો.
- 2
ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, નાખી મિક્સ કરી લો.હવે તેમાં પનીર છીણીને ઉમેરો.બરાબર ચડી જાય એટલે તેમાં લીલાં ધાણા ઉમેરી ઉતારી લો.
- 3
મેંદા ના લોટ માં મીઠું, બેકિંગ પાવડર અને થોડું તેલ નાખી દુધ થી કણક બાંધવી.અડધો કલાક ઢાંકીને રહેવા દો. પછી કેળવી તેમાંથી રોટલી વણી તવા ઉપર બન્ને બાજુ સાધારણ શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી લોડેડ નાચોઝ
#બર્થડેનાચોઝ એ મકાઈના લોટની બનેલી હોય છે જેને વેજીટેબલ અને ચીઝ સાથે સર્વ કરવા મા આવે છે.આજે મેં નાચોઝ ની સાથે પનીર ભુરજી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી છે.Heen
-
-
-
-
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
-
-
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
-
-
-
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11174216
ટિપ્પણીઓ