કાઠીયાવાડી થાબડી

Hima Purohit
Hima Purohit @cook_16991461

એકદમ સરળ અને સ્વાદિષ્ટ.....

કાઠીયાવાડી થાબડી

એકદમ સરળ અને સ્વાદિષ્ટ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1લીટર મલાઇ વાળું દુધ
  2. 1વાટકી ખાંડ
  3. 1લીંબુ નો રસ
  4. 4એલચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધ ને ગરમ કરવા મૂકો.

  2. 2

    ગરમ થાય પછી લીંબુ નો રસ ઉમેરો અને હલાવતા રહો. પાણી છુટુ પડી જશે.

  3. 3

    પાણી બહાર કાઢી ને ધીરા તાપે હલાવતા રહો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hima Purohit
Hima Purohit @cook_16991461
પર

ટિપ્પણીઓ (3)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes