તીખા અને મીઠા મલ્ટી ગ્રેન થેપલા

Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
#goldenapron
#post11
આ રીતે થેપલા બનાવતા હું મારી સાસુ જી થી શીખી છું.
તીખા અને મીઠા મલ્ટી ગ્રેન થેપલા
#goldenapron
#post11
આ રીતે થેપલા બનાવતા હું મારી સાસુ જી થી શીખી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રીઓ એક પરાત માં લઇ થેપલાં ની કણક બાંધી લો.
- 2
જો જરૂર પડે તો થોડું પાણી લેવું કણક બાંધવા. તેલ લગાવી ને કેડવી લો અને 10 મિનિટ માટે કણક બાજુ પર મૂકી દો.
- 3
હવે નાના ગોળાં વળી લો.
- 4
પછી થેપલાં વણી લો.
- 5
ગરમ તવી પર તેલ મૂકી બધા થેપલાં શેકી લો.
- 6
ગરમા ગરમ થેપલા ઘી અને ચા સાથે માણો!
- 7
Similar Recipes
-
થેપલા દાબેલી
#ટિફિનઆ રેસિપી માં, દાબેલી નું પુરાણ થેપલા ની વચ્ચે ભરી ને ટિફિન માં આપવામાં આવે તો આ એકદમ પૌષ્ટિક આહાર છે.#goldenapron#post16 Krupa Kapadia Shah -
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
સોલાહપુરી ચેવડો
#મધર્સ ડેમારી મમ્મી પાસેથી આ ચેવડો બનાવતા શીખી છું. આશા છે આપને પસંદ પડશે! Krupa Kapadia Shah -
મલ્ટી ગ્રેન મેથી- પાલક પૂડલા (Multigrain Methi - Spinach Chilla Recipe In Gujarati)
#શિયાળા#કડકડતી ઠંડીમાં આવા મિકસ ભાજી ના પૂડલા ગોળ કે મધ સાથે ખાવું જોઈએ. ગામડા માં દર બીજાં દિવસે બધા ઘરો માં થી આ પૂડલા બનતા હોય એની સુગંધ આવતી હોય છે. માંદા માણસો આ ખાવા થી મોઢું સારું થાય છે.અચાનક મહેમાન આવે તોપણ ઇન્સ્ટન્ટ બનતી વાનગી છે Kunti Naik -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
-
મલ્ટી ગ્રેઇન ચીઝ પીનટ શોર્ટી
#ગુજ્જુશેફ #મિસ્ટરીબોક્સચેલેન્જ #માસ્ટરશેફરેસીપીરાઉન્ડ-1આ વાનગી મા મીસ્ટરી બોક્સ મા આપેલા ઈંગ્રડિયન્ટસ માથી મે પીનટ અને ચીઝ લઈ ને વાનગી બનાવી છે R M Lohani -
-
મલ્ટી ગ્રેન રોટલી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટી ગ્રેન રોટલીઆજકાલ બધા હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . તો ઘઉં ની રોટલી અવોઈડ કરે છે . અને મલ્ટીગ્રેન લોટ વાપરી અને રોટલી બનાવતા હોય છે . તો આજે મેં મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવી .જે હેલ્થ માટે પણ સારી છે. Sonal Modha -
કેળાં વટાણા ના જૈન પંજાબી સમોસા(Kela Vatana Jain Punjabi Samosa Recipe In Gujarati)
હું આ રેસીપી યુટ્યુબ માં થી બનાવતા શીખી. Nisha Shah -
મલ્ટી ગ્રેન ભાખરી
#RB4#week4#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી શકિત દાયક ખોરાક શરીર માટે ખુબ જરૂરી છે .આ ભાખરી માં ભરપુર પ્રોટીન રહેલું છે જે તંદુરસ્તી માટે ઉત્તમ છે.વડી તે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Nita Dave -
-
-
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari -
ચણા મેથી નું અથાણું
મારી માતા પાસે થી હું ઘણી વાનગીઓ બનાવતા શીખી છું.. પણ આ અથાણું એક જ વખત મા સફળ પ્રયત્ન રહયો છે.. Roshani Dhaval Pancholi -
કોબી મગની દાળના ઘૂઘરા
#RB4આ રેસિપી મારી મમ્મી ની ફેવરિટ છે. હું એમની પાસે થી જ આ શીખી છું. તો આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
દસમી અને ભીંડા નું શાક
#ગુજરાતી "દસમી "એ આપણી ગુજરાતી વાનગી છે.જે મારા દાદી પાસે થી હું શીખી છું મારા દાદી આ રીતે દસમી બનાવતા હતા. ને ઘર ના સભ્યો પ્રેમ થી ખાતા હતા.તમે પણ દાદી ને પૂછી ગુજરાતી વાનગી બનાવો. Urvashi Mehta -
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
પીઠડો
#લીલીપીળીપીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા સાસુ પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા સાસુ એ સીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે. Anjali Kataria Paradva -
મલ્ટી ગ્રેન પુડલા ફ્રેન્કી
#ફ્યુઝન#ઇબુક૧#૧૮ ફ્રેન્કી નું પડતા નાના-મોટા બધાને ખાવાનું મન થઈ જાય છે તો આજે મે આપણા ગુજરાતીના ઘરમાં બનતા પુડલા માંથી ફેંકી બનાવી છે. Bansi Kotecha -
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
ચણા મેથી અને લીંબુનું અથાણું
#મધરહું મારાં મમી સાથે બહુ જ દિલ થી જોડાયેલી છું..મને મારાં મમી ના હાથ નું ચણા મેથી નું અથાણું બવ ભાવે..આ અથાણું બનાવતા હું તેમની પાસેથી શીખી છું...ધન્યવાદ 🤗🤗🤗 Pooja Bhumbhani -
કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ અથાણું મારા સાસુમા પાસેથી હું શીખી છું...સાસુ મોમ ઘરના આંબાની કેરી માંથી વિવિધ પ્રકારના અથાણાં બનાવતા અને એ સમયે export કરતાં... આ અથાણાં ની રેસીપી હું એમને dedicate કરું છું..🙏 Sudha Banjara Vasani -
ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
#મોમ. આ ભડકુ મારી સાસુ જી ખૂબ સરસ બનાવતા એમને જોઈ ને હું પણ બનાવી છું. ખૂબ પોષ્ટિક છે આ. Manisha Desai -
મલ્ટી ગ્રીન થેપલા અને પાવભાજી (ગ્રેવી વાળી)
#કાંદાલસણ વગર ની રેસીપી#એપ્રિલ lockdown થયા તેને ઘણા દિવસ થયા. તો ઘરમાં જે હોય તેનાથી બધાને ચલાવી લેવું પડે છે. તો આજે મારા હાથમાં ઘઉં નો લોટ, ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ અને રાગી નો લોટ તથા મેથીની ભાજી હાથમાં આવી ગઈ તો તેના મે થેપલા બનાવ્યા અને સબ્જીમાં કોબી, દૂધી અને બટેટુ તો એની મેં પાવભાજી કરી. સાથે આજે ઘરમાં બ્રેડ પણ આવી હતી. તો થયું કે ચાલો આજે પાવભાજી કરી લઈ. તો ચાલો જાણીએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
દેશી બ્રુશેટા ડિસ્ક
#હેલ્થી#goldenapron#post23આ વાનગી માં મોટા રીંગણ ની કાતરીઓ કરી રવો લગાડીને બેવ બાજુ થોડું તેલ મૂકી ને શેકી લીધી છે. કાતરીઓ બરાબર શેકાઈ જાય એટલે એની ઉપર સાંભરીયું ફેલાવીયું અને એની ઉપર દહીં અને ગળી ચટણી સાથે પીરસવા માં આવ્યું છે. Krupa Kapadia Shah -
રાગી ઈડીઅપ્પમ ઉપમાં
#goldenapron2#week 5#TamilnaduRecipeઆ રેસીપી તામિલ નાડુ મા ખૂબ ફેમસ છે અને આ વાનગી ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે રાગી ખૂબ પૌષ્ટિક અનાજ છે આજે હું તેમાથી ઈડીઅપ્પમ બનાવી રહી છું અને ખૂબ સરસ બન્યા છે। આને મે વર્મીસેલી સેવ ની ઉપમાં ની જેમ બનાવી છે। R M Lohani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8690491
ટિપ્પણીઓ (6)