થાબડી

Maya Raja
Maya Raja @Maya_1997

#AV

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી પનીર
  2. ૧વાટકી ખાંડ
  3. ૧વાટકી પાણી
  4. ૧ ચમચી ઘી
  5. ૩ એલચી નો પાવડર
  6. ૩ચમચી મીલ્ક પાવડર
  7. ૫ પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧વાટકી ખાંડ ને લોયામા લો, ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી વિના જ ચાસણી બનાવી, બ્રાઉન રંગની થશે.પછી તેમા પાણી નાખી હલાવુ, એક રસ થશે.

  2. 2

    એક રસ થાય પછી તેમા પનીર અને મીલ્ક પાવડર ઉમેરો.ધીમા ગેસ પર હલાવતા રહેવું.

  3. 3

    ઘટ થવા લાગે ત્યારે ઘી અને એલચી પાવડર નાખવો.ગેસ બંધ કરી, ડિશમાં ઠારો,તેના પર પીસ્તા ની કતરણ ભભરાવી દો.

  4. 4

    થાબડી ના પીસ પાડવા. તૈયાર છે મીઠી મધુર થાબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

ટિપ્પણીઓ

Similar Recipes