થાબડી
દૂધમાંથી બનતી મીઠાઈ, વ્રત ઉપવાસમાં પણ લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
જાડાં તળીયાવાળી કડાઈ લો, તળીયા પર જરા ઘી વાળો હાથ ફેરવો.
- 2
મધ્યમ તાપે ગેસ પર કડાઈ મૂકી 1 લીટર ફુલ ફેટ દૂધ ઉમેરો.
- 3
મધ્યમ આંચે દૂધને ઉકાળતા રહો, દૂધ બળે અને કણી પડે ધટ્ટ માવા જેવું બનવા લાગે ત્યાં સુધી સતત હલાવતાં રહો.
- 4
હવે છેલ્લે ખાંડ અને એલચી પાવડર ઉમેરી સતત હલાવ્યા કરો, 1 ચમચી જેવું ઘી ઉમેરો.
- 5
ખાંડનું પાણી બળી જાય થાબડી તૈયાર થવાં આવે એટલે ગેસ પરથી ઉતારી લો.
- 6
નાના નાના કપમાં સિંગલ સિંગલ સર્વિંગ તૈયાર કરી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
પનીર થાબડી
આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.અને ઘરે બનાવેલી હાઈ જેનિક હોવાથી તંદુરસ્તી માટે પણ ખૂબ સારી છે. Varsha Dave -
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
બાસુંદી
અહીં મેં દૂધનો ઉપયોગ કરીને બાસુંદી બનાવી છે જે એક ગુજરાતી મીઠાઈ છે જે પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે#goldenapron 3#week 3 Devi Amlani -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
-
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiથાબડીએ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ નરમ હોય છે. આ રેસિપી મને બાળપણથી જ ખૂબ પ્રિય છે. જે હું મારા મમ્મી પાસેથી શીખી છું. અને હવે મારા ઘરમાં પણ બધાની પ્રિય રેસીપી છે. Riddhi Dholakia -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
રસ મલાઈ
#લોકડાઉન#goldenapron3#week11 આજે રામનવમી છે મીઠાઈ તો જોયેજ તો મૅ આજે વ્રત માં પણ ચાલે એવી રસમલાઈ બનાવી Dipal Parmar -
-
મેંગો કોકોનટ અંગૂર રબડી
#મીઠાઈદૂધમાંથી બનતી અંગુરરબડી સૌ ખાધી અને બનાવી પણ હશે પણ કેરી ના રસ માંથી ને નારિયેળ ના દૂધ ની અંગૂર રબડી પેહલી વાર બનાવી ને ખુબ ટેસ્ટી લાગી ... Kalpana Parmar -
સ્ટફડ્ સ્ટ્રોબેરી ફ્લેવર્ડ ચમચમ
#પનીરફ્રેન્ડ્સ, બંગાળી સ્વીટસ્ મોટેભાગે પનીર માંથી જ બને છે અને બંગાળી મીઠાઈ બધાને ભાવતી હોય છે😍. મેં અહીં પનીર માંથી બનતી ચમચમ મીઠાઈમાં સ્ટ્રોબેરી ફ્લેવર એડ કરી ને સિમ્પલ પનીર સ્ટફિંગ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
-
-
સ્વીટ સરપ્રાઇસ ઇન રબડી
#એનિવર્સરી#ડેઝર્ટ#સ્વીટ્સ#વીક4#પોસ્ટ2#cookforcookpadમીઠાઈ/ ડેઝર્ટ એ કોઈ પણ ભોજન નું મહત્વ નું અંગ છે. આમાં ઘણી વિવિધતા જોવા મળે છે. વળી ઘણા તેને ભોજન સાથે લે છે તો ઘણા ભોજન બાદ પણ.આજે મેં બહુ જાણીતી અને માનીતી એવી સ્વાદિષ્ટ મીઠાઈ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
દૂધના પેંડા
#મીઠાઈબજારમાં મળતા દૂધના પેંડા હવે તમે બનાવો ઘરેજે ફક્ત ત્રણ વસ્તુ થી બની જાય છે. Mita Mer -
-
મેંગો કલાકંદ
#દૂધદૂધમાંથી બનતી આ કલાકંદ ની રેસીપી ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર છે જેમાં મેંગો ફ્લેવર એની અંદર અનેરો સ્વાદ ઉમેરે છે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો તમારા ઘરના લોકો ખુશ થઈ જશે.નેચરલ વસ્તુઓ માંથી બનતી આ વાનગી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે. કેમિકલ વગર બનતી આ વાનગી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો Bhumi Premlani -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#childhood#ff3#EB#week16#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
કેસર ડ્રાયફ્રુટ બાસુંદી (Kesar Dryfruit Basundi Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryવ્રત ઉપવાસ માં પણ અમને લોકોને કાંઈ ને કાંઈ સ્વીટ ડિશ જોઈએ તો આજે મેં ઉપવાસમાં ખાવા માટે કેસર ડ્રાયફ્રુટ બાસુંદી બનાવી. અમારા ઘરમા બધાને લંચ મા full dish જોઈએ. Sonal Modha -
કોકોનેટ ડ્રાય ફ્રૂટ ખીર
#CRઆ ખીર ખુબ જ હેલ્થી છે કેમ કે તેમાં પોટેશિયમ, ફાઇબર, કેલ્સયમ, વિટામિન ભરપૂર પ્રમાણ માં છે. કોપરું ખાવા થી બાળકો ની હાઈટ પણ વધે છે. આ ખીર ઠંડી કરી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે..તમે લીલા નાળિયેર નો પણ ઉપયોગ કરી શકો છો. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9764115
ટિપ્પણીઓ