કાચી કેરી નો મુરબ્બો

કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.
આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં નમક હોતું નથી.
આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે.
તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી.
નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને પસંદ કરે છે.
કાચી કેરી નો મુરબ્બો
કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.
આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં નમક હોતું નથી.
આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે.
તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી.
નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને પસંદ કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે લઈશું કાચી કેરી. મુરબ્બો બનાવવા માટે સાવ કાચી કેરી નો. જ ઉપયોગ કરવો કારણ કે આ મુરબ્બો આપણે આખા વર્ષ માટે બનાવીશું.
અને લઈશું કાજુ, તજ અને લવિંગ. જેથી ખૂબ જ સરસ મુરબ્બો બનશે.
- 2
હવે આપણે કાચી કેરી ની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેના નાના નાના કટકા કરી લેવા.
- 3
હવે કેરી નાં કટકા ને બાફવા નાં છે. તેના માટે કૂકર માં પાણી ઉમેરી તેમાં કાચી કેરી નાં કટકા ઉમેરવા.
અને તેને ૨ સિટી થાય એટલી વાર માટે ધીમી આંચ ઉપર બાફી લેવા.
- 4
હવે કેરી નાં કટકા બફાય જાય ત્યાર બાદ તેને મોટી ચારણીમાં કાઢી. પાણી નિતારી લેવું.
- 5
હવે આપણે એક પેન લઈશું. તેમાં ખાંડ ઉમેરવી. જેટલા પણ માપ માં કાચી કેરી લઈએ તેટલા. જ માપ માં ખાંડ લેવી.
એક કિલો કેરી તો સામે એક કિલો ખાંડ લેવી.
- 6
હવે ખાંડ માં જરૂર મુજબ પાણી ઉમેરી તેની ચાસણી તૈયાર કરી લેવી.
તેને ધીમી આંચ ઉપર ઉકળવા દેવું.
- 7
ચાસણી તૈયાર થઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલી કેરી નાં કટકા ઉમેરીસુ.
- 8
ત્યાર બાદ તે કટકા ને ચાસણી માં ઉમેરી એકદમ મિક્સ કરી ઉકળવા દેવું.
- 9
ઉકળી ગયા બાદ તે ઘટ્ટ બની જશે અને કેરી પણ મિક્સ થઈ જશે.
- 10
તો તૈયાર છે. કાચી કેરી નો મુરબ્બો જેમાં આપણે તજ, લવિંગ અને કાજુ ઉમેરી સર્વ કરીશું.
- 11
નોંધ:
આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી.
આમાં નમક નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.
તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું.
એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ ને આ મુરબ્બો ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)
#EB#week4theme4કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતીસીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બોફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનુંચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા નેપસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષસુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈસકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ નેઆ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડકઆપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણભોગમાં ધરાવાય છે . Juliben Dave -
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
કેરી નો મુરબ્બો
#અથાણાંઆ વાનગી હું મારા મમ્મી પાસે શીખી છું. આ મુરબ્બો થોડો જુદી રીતે બનાવવામાં આવ્યો છે કારણ કે પાકી કેરી નો ઉપયોગ કર્યો છે. પાકી કેરી ના ટુકડા જેલી જેવા બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે. Sonal Modi -
બીટરૂટ કાચી કેરી નો સૂપ
#RB16#My RECIPE BOOK#beetroot - raw mango soup#raw mango recepies#beetrootrecepie બીટરૂટ અને કાચી કેરી નો ઉપયોગ કરી મેં આજે એક સૂપ બનાવ્યો....ખૂબ જ સરસ થયો..બધા ને પસંદ આવ્યો.... Krishna Dholakia -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
કાચી કેરી નુ શરબત
#સમરકાચી કેરી નુ શરબત સમર મા પીવા થી લૂ નથી લાગતી આમા વીટામીન C હોવા થી શરીર મા પાણી ની કમિને દુર કરે છે આ શરબત ખુબજ ટીસ્ટી બને છે નાના મોટા સો કોઈ આ શરબત પી શકે છે તમારા ધરે મહેમાન આવે ત્યારે આ શરબત બનાવી ને સવ કરી શકોછો ને સાવ નૈચરલ હોવા થી કોઈ સાઈડ ઈફેકટ પણ નથી થતી Minaxi Bhatt -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરીનો મુરબ્બો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
#Lets Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Weekકાચી કેરી નો મુરબ્બો એ આપણું ટ્રેડિશનલ અથાણું છે ભોજન સાથે આનો વિશિષ્ટ ઉપયોગ થાય છે વ્રત ઉપવાસ અને ગૌરીવ્રતમાં આ મુજબ માં નો ઉપયોગ થાય છે Ramaben Joshi -
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
તડકા- છાંયડા નો કાચી કેરી નો છુંદો
#ફ્રુટસફ્રેન્ડ્સ, ઉનાળાની સીઝન માં આવતી કાચી કેરી નો ઉપયોગ આપણે સલાડ ,ભેળ ,શાક, ચટણી વગેરે બનાવવામાં કરી એ છીએ. કાચી કેરી નો છુંદો એક એવી રેસિપી છે જે દરેક ગુજરાતી ઘરોમાં ઉનાળાની ઋતુમાં બનાવી ને આખું વર્ષ સ્ટોર કરી ને ઉપયોગ માં લેવાય છે. થેપલા અને છુંદો તો ગુજરાતી ઓની ઓળખાણ છે . તો આજે મેં અહીં તડકા-છાયડા માં બનતા છુંદા ની રેસિપી રજૂ કરી છે. જે નીચે મુજબ છે. asharamparia -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)
#EB#week_4#cookpad_gu#cookpadindiaમુરબ્બા નાં ફોટોઝ લેવાની જગ્યા એ મારી ખૂબ જ મન ગમતી ફ્રેમ બની ગઈ છે. જે ઘણા વખત થી મારા મન માં રમતી હતી. એ ઘર અમારા ઘર ની બાજુ નું વર્ષો પુરાણું બંધ ઘર છે અને ત્યાં થી રોજ પાસ થતી વખતે એ દરવાજા ને એ દીવાલ ને જોઈ ને એક જ વિચાર આવતો કે ક્યારેક તો મારે આ જગ્યા ને મારી ડીશ માં પરોવી છે અને આજે આખરે મારી એ મન એક ની ઈચ્છા પૂર્ણ થઈ. એને હું ખૂબ ખુશ છું.આ મુરબ્બા થીક ખાંડની ચાસણીમાં કાચી કેરીઓ નો સંગ્રહ છે. જેમાં તજ, ઇલાયચી નો સ્વાદ છે. કેસર જે તમામ મસાલાઓ નો કુલીન છે, તે મુરબ્બા ને સમૃધ્ધ સુવર્ણ રંગ પ્રદાન કરે છે. રોટલી, ભાખરી, પૂરી, ખાખરા, ખીચડી અન્ય સાથે મુરબ્બા ની મજા માણી શકાય છે.જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો. મેંગો સિઝન પૂરી થાય એ પેહલા. 😊 Chandni Modi -
કાચી કેરી અને ડુંગળી નું કચુંબર
ઉનાળાની ઋતુમાં કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ખાવાથી લૂ લાગતી નથી. Nayna Nayak -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર
#Cookpadindia#Cookpadgujaratiઅત્યારે આ સીઝન માં કાચી કેરી સારી મળે છે. તેનું મે સલાડ બનાવ્યું છે તે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Payal Sachanandani (payal's kitchen) -
કાચી કેરી નું ગરમાણું - એક વિસરાતી વાનગી
#parદાદી- નાની ના ખજાના માં થી નીકળેલી વાનગી જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ અને બનાવવા માં ફક્ત 5 જ મીનીટ લાગે છે.કાચી કેરી નું ગરમાણું શરીર માં સ્ફુર્તિ લાવે છે અને ગરમી માં ડીહાઇડ્રેશન થી બચાવે છે.આજે અમારી કીટી પાર્ટી ની થીમ હતી ---- દેશી મેનુ .એટલે મેં કાચી કેરી નું ગરમાણું બનાવ્યું , જે પાર્ટી માં સુપર - ડુપરહીટ બન્યું. Bina Samir Telivala -
કેરી નો મેથિયૉ મુરબ્બો(keri methiyo murabbo recep in gujarati)
#કેરીતોતાપુરી ની કેરી થી બનતો આ મુર્રબ્બો સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. થેપલા કે તીખી ભાખરી જોડે ખાવા ની મઝા પડે તેવો આ મેથિયૉ મુરબ્બો બનાવવા નો પણ ખૂબ જ સરળ છે . Sonal Naik -
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
કાચી કેરીનું શાક
#કૈરીફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આશા ખુબ જ કામ લાગે છે અત્યારે ઉનાળાની સીઝન છે તો કાચી કેરી તો ઘરમાં હોય જ આ કાચી કેરીનું શાક ખાવાથી ગરમીમાં લૂ નથી લાગતી આ શાક ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ કાચી કેરીનું શાક Mayuri Unadkat -
કાચી કેરી નો મુરબ્બો(ઇન્સ્ટન્ટ)(Mango pickle recipe in Gujarati)
કાચી કેરી નાના થી મોટા બધા ને ભાવતી હોય છે.માટે ગોળ થી કેરી નું જલ્દી બની જાય તેવું અથાણું છે.#GA4 #Week15 Binita Makwana
More Recipes
ટિપ્પણીઓ