કાચી કેરીનું શાક

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#કૈરી
ફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આશા ખુબ જ કામ લાગે છે અત્યારે ઉનાળાની સીઝન છે તો કાચી કેરી તો ઘરમાં હોય જ આ કાચી કેરીનું શાક ખાવાથી ગરમીમાં લૂ નથી લાગતી આ શાક ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ કાચી કેરીનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નંગકાચી કેરીના ટુકડા
  2. ૧ ચમચીતજ-લવિંગનો ભૂકો
  3. 1 ચમચીઘી
  4. 2 ચમચીગોળ
  5. અડધી ચમચી ઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચી કેરી છાલ કાઢી તેના ટુકડા કરી લો હવે એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂકો અને કેરી ને બાફી લો

  2. 2

    એક કડાઈમાં ઘી મૂકી તજ-લવિંગનો ભૂકો ઉમેરી બાફેલી કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરી લો અને તેમાં ઉમેરો બે મિનિટ માટે ચઢવા દો..

  3. 3

    હવે તૈયાર છે કેરીનું શાક હવે ઉપરથી ઈલાયચી પાવડર નાખી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ પછી સર્વ કરો તૈયાર છે ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જતું કેરીનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes