કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#EB
#week4
theme4

કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી
સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓ
ખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો
ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું
ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા ને
પસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ
સુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.
તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ
સકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ ને
આ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડક
આપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણ
ભોગમાં ધરાવાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોરાજાપુરી કાચી કેરી
  2. ૧ કિલોખાંડ
  3. ૧ ચમચીતજ-લવિંગનો પાઉડર
  4. ૧ ચમચીએલચીનો પાઉડર
  5. ૧૫ થી ૨૦ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચી કેરી ની છાલ કાઢી લઈશું. ત્યાર બાદ તેના નાના નાના કટકા કરી લેવા.
    હવે કેરી નાં કટકા ને બાફવા નાં છે. તેના માટે કૂકર માં પાણી ઉમેરી તેમાં કાચી
    કેરી નાં કટકા ઉમેરવા. અને તેને ૨ સિટી થાય એટલી વાર માટે ધીમી આંચ ઉપર બાફી લેવા.
    કેરી નાં કટકા બફાય જાય ત્યાર બાદ તેને મોટી ચારણીમાં કાઢી. પાણી નિતારી લેવું.

  2. 2

    આપણે એક પેન લઈશું. તેમાં ખાંડ ઉમેરવી. જેટલા પણ માપમાં કાચી કેરી લઈએ
    તેટલા જ માપ માં ખાંડ લેવી. એક કિલો કેરી તો સામે એક કિલો ખાંડ લેવી.
    ખાંડ માં જરૂર મુજબ(ખાંડ ડૂબે તેટલું) પાણી ઉમેરી તેની ચાસણી તૈયાર કરી
    લેવી. તેને ધીમી આંચ ઉપર ઉકળવા દેવું.આકરી ચાસણી લેવી.(પતાસા જેવી)

  3. 3

    ચાસણી તૈયાર થઈ જાય ત્યાર બાદ તેમાં બાફેલી કેરી નાં કટકા ઉમેરો
    ત્યાર બાદ તે કટકા ને ચાસણી માં ઉમેરી એકદમ મિક્સ કરી ઉકળવા દેવું.
    ઉકળી ગયા બાદ તે ઘટ્ટ બની જશે અને કેરી પણ મિક્સ થઈ જશે.
    કેરીના ટુકડા પારદર્શક બની ઉપર તળવા માંડશે.

  4. 4

    મુરબ્બો ઠરે પછી તજલવિંગનો પાઉડર ઉમેરવો,
    હવા ચુસ્ત બરણીમાં ભરી લેવો,
    તૈય્યાર છે કેરીનો અમૃત જેવો મીઠો મુરબ્બો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (4)

Similar Recipes