રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 15 મીનીટ પલાળી રાખી મીઠું નાખી બાફી લેવા. દાણા છૂટા રહે તેનું ધ્યાન રાખવું.
- 2
કડાઈ માં તેલ મૂકી ગરમ થયે તેમાં ડુંગળી આને આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો. ડુંગળી ઉમેરી સાંતળો. સંતળાઈ જાય એટલે કેપ્સીકમ, કોબીજ, ગાજર ઉમેરી મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ચડવા દો.
- 3
શાક અધકચરું ચઢવા આવે એટલે મરી પાઉડર, સોયા સોસ, ટોમેટો કેચઅપ અને સેઝવાન સોસ ઉમેરી બરાબર હલાવી લો. તેમાં ચોખા ઉમેરી દો. બરાબર હલાવી લો. લીલા કાંદો, કોથમીર ભભરાવીને પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
ટોમેટો રસમ
#goldenapron #week 17 #dt:26.6.19 #જૂનસ્ટારરસમ એક દક્ષિણ ભારતીય વાનગી છે જે ભાત સાથે સર્વ કરાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2ચાઇનિઝ વાનગી માંથી સૌથી પ્રિય હોય તેવી આ નૂડલ્સ ગરમાગરમ પીરસાતીઅને ઘણા બધા શાકભાજી નાખી બનાવતી હોય છે એની વાનગી નીચે મુજબ છે Dipika Ketan Mistri -
વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)
ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.#WCR Ishita Rindani Mankad -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
શેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
શેઝવાન ફ્રાઇડ રાઈસ, ભારતીય-ચાઇનીઝ ભોજનમાંની એક તીખા ભાતની વાનગી છે, જે ચાઇનીઝ ફ્રાઇડ રાઈસ જેવી છે પરંતુ તેમાં મુખ્ય સામગ્રીના રૂપે શેઝવાન સોસનો ઉપયોગ થાય છે, જે તેને મરચાં-લસણનો તીખો સ્વાદ આપે છે. જો તમે તીખું ખાવાના શોખીન છો તો આ તમારા માટે એક ઉત્તમ રેસીપી છે. જે ભાત અને શેઝવાન સોસની સાથે માત્ર ૧૫ મિનિટમાં બનાવી શકાય છે. આ ફ્રાઇડ રાઈસની રેસીપી શેઝવાન ફ્રાઇડ નુડલ્સની રેસીપીથી ઘણી મળતી આવે છે.#TT3#સેઝવાનરાઈસ#Schezwanfriedrice#rice#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
*મંચુરિયન રાઇસ*
#નોન ઇન્ડિયનચાઇનિઝરેસિપિ,મંચુરિયન સાથે રાઇસ બનાવ્યા,ચાઇનામાં ડિનર તરીકે સવૅથાય છે.અનેટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8746980
ટિપ્પણીઓ (2)