ખથાણુ

Sudhaben Chatt @cook_16926953
આ મારી સઉથી પસંદીદાર વસ્તુ છે . અને મને લાગે છે કે આ આપણા ગુજરાતીઓ ની સઉથી મહત્વ પૂણૅ વસ્તુ છે ,જેના વગર ગુજરાતી ઓ નુ જમવાનુ અધુરુ છે. મને ખબર છે કે આ સીઝન અથાણા નીજ છે , તે માટે મે આજે ગુંદા કેરી ના
અથાણા ની રેસીપી શેર કરી છે.
ખથાણુ
આ મારી સઉથી પસંદીદાર વસ્તુ છે . અને મને લાગે છે કે આ આપણા ગુજરાતીઓ ની સઉથી મહત્વ પૂણૅ વસ્તુ છે ,જેના વગર ગુજરાતી ઓ નુ જમવાનુ અધુરુ છે. મને ખબર છે કે આ સીઝન અથાણા નીજ છે , તે માટે મે આજે ગુંદા કેરી ના
અથાણા ની રેસીપી શેર કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ગુંદા અને કાચી કેરી ના કટકા નાખો પછી એમા વારા ફરતી બધી વસ્તુઓ ઉમેરી ને તેલ નાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદા કેરીનું અથાણું (Gum berry mango pickle recipe in Gujarati)
#RB5#week5#MDC#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે અથાણાની સીઝન. ઉનાળો આવે એટલે કેરી, ગુંદા, દાળા, ગરમર, કેરડા વગેરે અનેક વસ્તુઓ ખુબ જ સરસ આવે. આમાથી આપણે અનેક જાતના બારમાસી અથાણા બનાવીએ છીએ. આ અથાણા તેના પ્રોપર માપ સાથે બનાવવામાં આવે તો તે બારેમાસ એવાને એવા રહે છે. મેં આજે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે. આ ખાટું અથાણું માત્ર ગુંદા કે માત્ર કેરીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ખાટું અને તીખું અથાણું બારે મહિના ખુબ જ સરસ રહે છે અને તેનો કલર અને સ્વાદ પણ અકબંધ રહે છે. આ અથાણું રોટલી, રોટલા, ખીચડી, ભાખરી, થેપલા, પરાઠા વગેરે સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB બાર મહીના નુ અથાણું ગોળ કેરી mitu madlani -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
ગુંદા નો સંભારો
#કાંદાલસણતમને તો ખબર જ હશે કે ગુંદા માંથી ઘણા બધા પોષક તત્વો મળે છે. એટલે ગુંદા બધાએ કોઈને કોઈ સ્વરૂપમાં ખાવા જોઈએ. મને બોરીયા ગુંદા, ગુંદા ની કાચરી અને આ રીતે બનાવેલો ગુંદા નો સંભારો બહુ જ ભાવે છે. જે મારી બેન અલ્પા પાસેથી શીખી છું... થેન્ક્યુ અલ્પા..... Sonal Karia -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal#cookpadgujrati#cookpadindia ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે Bhavna Odedra -
મેથીયા ગુંદા (Methiya Gunda Recipe In Gujarati)
#RB5#week5 ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Nita Dave -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
ગુંદા સૂકી મેથી નો સંભારો (Gunda Suki Methi Sambharo Recipe In Gujarati)
ગુંદા ની અનેક વાનગી ઓ બને.પણ વિશેષ કરી ને એ અથાણાં માં વધારે વપરાય..અહીંયા મે સૂકી મેથી નો ઉપિયોગ કરી ને ગુંદા નું સૂકું અથાણું બનાવ્યું છે.જે સાઈડ ડીશ તરીકે ખવાય છે અને ટેસ્ટ માં મસ્ત લાગે છે.અને લાંબો સમય સારા રહે છે. Varsha Dave -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
-
ગુજરાતી ખટ - મધુરી કઢી
#RB13ગુજરાતી કઢી ખાટ્ટી- મીઠી વાનગી છે ,જે સર્વ કરવામાં આવે છે. ગુજરાતી કઢી,ગુજરાતી ભોજન નો એક અભિગમ ભાગ છે જેના વગર ગુજરાતી ભોજન અધુરુ છે. Bina Samir Telivala -
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
-
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
-
બાફીયા ગુંદા : (bafiya gunda) #અથાણાં
#અથાણાં #જૂનસ્ટાર ગુંદા(ગમબેરી) ને મરાઠી લોકો ભોકર/બોકર(bhokar)નાં નામે ઓળખાય છે. તેમજ ગુજરાત સાઇડ તેને ગુંદા નાં નામે ઓળખાય છે. તમે આ બાફીયા ગુંદા ને રાજસ્થાન, ગુજરાત, તેમજ મહારાષ્ટ્ર નાં અમુક ભાગ માં આ અથાણા જોવા મળે છે, આ એક રો(raw) ફ્રુટ છે, જે ઉનાળા ની સિઝન માં ૧ થી ૧.૫ મહિનાનાં લિમીટેડ સમય માટે અમુક સીલેકટેડ સીટી માં જોવા મળે છે. ગુંદાનાં અથાણાં વર્ષો થી આપણા ગુજરાતી નાં ઘરે બનાવવા ની પરંપરા ચાલતી આવી છે, અને આવી જ રીતે આ રેસીપી એક જનરેશન થી બીજી નવી જનરેશન પણ આ અથાણાં બનાવવા નું ફોલો કરે છે. ગુંદા કેરી ,બાફીયા ગુંદા, આથેલા ગુંદા અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અથાણા ની સીઝના શરૂ થઇ ગઇ છે. અને માર્કેટ માં ગુંદા મળવાનું શરૂ થઇ ગયુ છે. તો ચાલો આજે જ બાફીયા ગુંદા બનવી લો. Doshi Khushboo -
-
આચારી કેરી
#Rajkotઉનાળા માં કાચી કેરી આરોગવાથી લૂ ઓછી લાગે છે અને સાથે સાથે અથાણાં બનાવવા હવે લુપ્ત થતા જાય છે ત્યારે હું અહીં એક ઝડપી અથાણાં ની વાનગી આપ સર્વે સમક્ષ રજુ કરું છું Heena Ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8866041
ટિપ્પણીઓ