બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ના ઢળિયા કાઢો તેમાં થોડું મીઠું ભરી દેવું. એક વાસણમાં તેલ મૂકી ગુંદા નાખી ચડવા દેવા. ગુંદા પોચા પડે એટલે એક ડીસા માં જુદા જુદા રાખી દેવા.
- 2
મેથીના સંભાર માં કાચી કેરી ખમણી ને ઉમેરી દેવી.
- 3
ગુંદા માં આ સંભાર ભરી દેવો. એક કાચના વાસણમાં ગુંદા ફરી જરૂર મુજબ તેલ નાખવું. તમારે બારે માસ માટે ભરવું હોય તો ગરમ કરેલું તેલ ગુંદા ડૂબે એટલું નાખો. ઢાંકણ બંધ કરી દેવું. ઢાંકણ ઢીલું હોય તો અથાણું બગડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદા-કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
અમારા ઘરમાં ખાટું અથાણું બધાને ખૂબ ભાવે.એમાં પણ ગુંદા - કેરીનું ખાટું અથાણું તો બધામાં ભળે. . તો ચાલો આપણે આ અથાણાની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1બવ જ સરળ થી બની જાય છે અને આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે charmi jobanputra -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
મેથીયા ભરેલા ગુંદા નું અથાણું (Methiya Bharela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1#Methiya Gunda.આ સિઝનમાં અથાણા બનાવવામાં આવે છે અને આખા વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી થેપલા ભાખરી પરાઠા મુઠીયા સાથે ખાઈ શકાય છે Jyoti Shah -
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 4બફિયા ગુંદા નું અથાણુંઆ જલ્દી થઈજાય અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે.આ હું મારા મમ્મીજી પાસેથી શીખી છું. Murli Antani Vaishnav -
-
-
-
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
-
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
-
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14984902
ટિપ્પણીઓ (2)