ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ

Disha Prashant Chavda @Disha_11
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું.
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, ટામેટા, ડુંગળી, લસણ બધું બાફી લેવું. તવા માં તેલ અને બટર મૂકી સહેજ ગરમ થાય એટલે લાલ મરચું અને પાવ ભાજી મસાલો નાખી ૫ ૭ સેકંડ માટે હલાવી દેવું. બાફેલા શાક નાખી મીઠું નાખી મેશ કરવું. ત્યાર બાદ વટાણાને બાફી લેવા. વટાણા અને કેપ્સીકમ નાખી ૫ મિનિટ સુધી ખદખદવા દેવું. ઉપર થી બટર, કાંદા અને કોથમીર નાખી પીરસવું
Similar Recipes
-
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
ગ્રીન ભાજી પાઉં
#શિયાળાશિયાળા મા લીલા શાક ખૂબ જ સસ્તા ને સારા મળી જાય છે.ને પાઉંભાજી લગભગ બધા ની ફેવરેટ હોય છે.તો મે આજે વિટામિન થી ભરપૂર બઘા લીલા શાક ની પાઉંભાજી બનાવી છે.જે શિયાળા મા જ શકય બને છે. Shital Bhanushali -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
પાઉં ભાજી ઈન લંચ બોકસ
#LBછોકરાઓ ની અતિ પ્રિય વાનગી એટલે પાઉભાજી. પણ મમ્મી માટે પાઉ ભાજી સવારે બનાવાનું અઘરુ છે,કારણ કે પાઉભાજી બહુ ટાઈમ લે છે. તો મેં અહીયાં પાઉભાજી પ્રેસર કુકર માં બનાવી છે અને બહુ કડાકુટ પણ નથી. રાત્રે બધુ સમારી ને ફ્રીજ માં મુકી,સવારે ફટાફટ બની જાય છે . Bina Samir Telivala -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8859927
ટિપ્પણીઓ