મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ

આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે.
મોનેકો સેવપુરી વ્હીલસ #ઝટપટ
આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટેકાને મેશ કરી લો.હવે તેમા બારીક સમારેલ કાંદા ટમેટા અને કેપ્સીકમ નાખી મીક્સ કરી લો.
- 2
હવે તેમા લીલી ચટણી, ખજૂર આમલી ની ચટણી અને લસણ ની ચટણી નાખી લો અને બરાબર સ્પેટ્યૂલા ની મદદથી મીક્સ કરી લો.
- 3
પછી તેમા ચાટ મસાલો, મીઠુ નાંખી બરોબર હલાવી લો.અને આ મિક્ચર ને સાઇડ પર મૂકી દો.
- 4
હવે એક ડીશ મા મોનેકો બીસ્કીટ લો અને અને તેના પર બનાવેલ મિક્સચર ચમચી વડે મૂકી તેના પર બીજૂ મોનેકો ગોઠવી સેવ થી રોલ કરી લો.અને આ રીતે બીજા મોનેકો સેવ પૂરી રેડી કરો
- 5
હવે બીજા પણ આ રીતે રેડી થઇ જાય એટલે સર્વીંગ પ્લેટ માં સર્વ કરો
- 6
તો રેડી છે મોનેકો સેવ પૂરી તરત જ બનાવી સર્વ કરવા.
- 7
નોંધ
આ મોનેકો સેવ પૂરી ખાવાના સમય પર જ બનાવૂ નહી તો હવાઈ જશે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફડ મોનેકો સેવપુરી વ્હીલસ
#ભરેલી આજે મે એક અલગ રીત થી સેવ પુરી બનાવવા ની ટ્રાઇ કરી છે જે બાળકો થી લઈ મોટા બધાને ભાવે અેવી આ રેસીપી જે કોઇ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય છે.આ એક રેસસીપી ને બર્થ ડે પાર્ટી હોય કે કીટી પાર્ટી કે ગેટ ટુ ગેધર બધે આ મોનેકો સેવપુરી વ્હીલસ.મુકી શકાય છે. Doshi Khushboo -
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
મોનેકો ટોપિંગ (Monaco Topping Recipe In Gujarati)
સાંજની હળવી હળવી ભૂખ માટે આ મોનેકો બિસ્કીટ ના આ ટોપિંગ એકદમ પરફેક્ટ છે Amita Soni -
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી (Stuffed Monaco Biscuit Sev Poori Recipe In Gujarati)
#XSઅ પોપ્યુલર ટી-ટાઇમ સ્નેક્સ. નાના હતા ત્યારેમોનેકો બિસ્કિટ વીથ પાઈનેપલ અને ચીઝ બહુ જ ખાધા હશે. એમાં ની જ એક નવી વાનગી ---- સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી. મોટા કે નાના ની પાર્ટી માં હમેશાં હીટ રહેતું એક સ્ટાટર . ક્રીસમસ પાર્ટી માં આ સ્ટાટર હમેશાં હીટ રહે છે. Bina Samir Telivala -
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવપુરી (Stuffed Monaco biscuit sevpuri recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3 #week21 #spicyઆ સેવપુરી બાળકોને નાસ્તામાં ખુબ જ પસંદ આવશે.ફટાફટ બની જાય છે.બીજા થી કંઈક અલગ હોવાથી બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે જરૂર ટ્રાય કરજો.. Kala Ramoliya -
મોનેકો સ્ટફ્ડ સેવપુરી(Monaco Stuffed Sevpuri Recipe In Gujarati)
#મોમ આ રેસિપી મારા છોકરાં એ મારા માટે બનાવી હતી. તેમાં હું તેને મદદરૂપ થઇ હતી. આ અનુભવ મારા માટે અદભૂત આનંદનીય અને પ્રશંસનીય હતો. તમે પણ તમારા બાળકો સાથે આવો અદભૂત અનુભવ કરો મજા આવી જાય છે. Patel chandni -
પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)
#GA4#Week22આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.flavourofplatter
-
વેજ.ચીઝ સેન્ડવીચ:(veg Cheese Sandwich Recipe in Gujarati)
#GA4 #WEEK3આ ખુબજ ઇઝી રેસીપી જે બધા જ લોકો ને ફેવરીટ ડીશ હોય છે. જે નાના બાળકો થી માંડી ને મોટા બધાની ફેવરીટ ડીશ છે.આ એક બોમ્બે નુ સ્ટ્રીટ ફુડ/ ફાસ્ટફુડ છે.જેમાં સ્પાઇસી ગ્રીન ચટણી, સેન્ડવીચ મસાલા તેમજ થોડો જીરા પાઉડર નાખી અલગ ટેસ્ટ આપ્યો છે. આ સેન્ડવીચ ને ડીનર માં,બપોર નાં નાસ્તા તરીકે,બાળકો ને તથા ઓફિસ નાં લંચ બોક્સ માં તમે લઇ જઇ શકો છો, તેમજ જો તમારે બાળકો ને આ બ્રેડ ના આપવા હોઇ તો ઘઊં નાં બ્રેડ સ્લાઇઝ ની સેન્ડવીચ ને બનાવી ને આપી શકો છો. આ પાર્ટી સ્નેક્સ માં પણ બનાવી શકાય છે..flavourofplatter
-
પનીર ચીઝી મોનેકો બાઈટ્સ
ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ એવું એક ચટપટુ સ્ટાર્ટર...#સ્ટાર્ટ Sachi Sanket Naik -
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
સેવ પુરી
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી સેવપુરી નું હેલ્થી વર્ઝન જેમા મે પુરી હેલ્થી એટલે કે તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને પુરી તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
ટૂટી-ફ્રૂટી કપ કેક
#ઇબુક#Day30સ્વાદિષ્ટ, નાના કપ કેક પીરસવા માટે સરળ, બર્થ-ડે,ટી ટાઈમ પાર્ટી માટે ઉત્તમ. Jasmin Motta _ #BeingMotta -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
ચીઝ સેવપુરી(Cheese Sevpoori Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ સેવપૂરી. સેવપુરી તો આપણે ખાઈએ છે પણ આજે આપણે એક અલગ પ્રકારની સેવ પૂરી બનાવીશું જે નાના બાળકોને તો ભાવશે જ મોટા પણ આ ચીઝ સેવપુરી પસંદ કરશે. આ ચીઝ સેવપુરી બનાવવાનું ખૂબ જ સરળ છે. આ ચીઝ સેવપુરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો. ચાલો આજની ચીઝ સેવપુરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week17 Nayana Pandya -
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
મોનેકો બાઈટ્સ
#ઇબુક#Day30#દિવાળીઆ ડીશમાં બટાકા, ડુંગળી, કોથમીર ચટણી, આમલીની ચટણી, ચાટ મસાલો વગેરે સામગ્રી ઉમેરીને સ્ટફીંગ તૈયાર કરી મોનેકો બિસ્કીટની સ્લાઈસ પર લગાવી નાયલોનની સેવમાં રગદોળી સર્વ કર્યુ છે. Harsha Israni -
મિની પિઝા(મોનેકો ટોપિંગ્સ)(Mini Pizza Recipe in Gujarati)
મારી દીકરી જે સ્કૂલમાં ભણે છે ત્યાં જુદી-જુદી રેસીપી શીખવાડે છે તેમાની આ એક રેસીપી છે. જેને મેં થોડા ફેરફાર સાથે મારી રીતે બનાવેલી છે. જે નાના બાળકોને ખૂબ ભાવે એવી છે.મારી નાની દીકરી આને નાના પીઝા જ કહે છે તેથી મેં તેનું બીજું નામ સ્વીટ મિની પિઝાએવું આપ્યું છે.#GA4#week3#carrot Priti Shah -
-
મોનેકો સેન્ડવીચ (Monaco Sandwich Recipe In Gujarati)
આ એક એવી રેસીપી છે જે તમે સ્ટાર્ટર કે બાળકો ને નાસ્તામાં આપી શકો છો અને સરળતા થી બની જાય છે. Stuti Vaishnav -
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
બ્રેડ રોલ્સ (Bread Rolls Recipe in Gujarati)
આજે મેં બ્રેડ ના રોલ બનાયા છે, જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં વધારે વસ્તુઓની પણ જરૂર પડતી નથી આપણા ઘરે કોઇ મહેમાન આવે કે કોઈ પાર્ટી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય તેવો સરસ મજાનો ટેસ્ટી નાસ્તો છે#GA4#week21#RollsMona Acharya
-
વોટર મેલન પીઝા
ફરાળી વાનગી તરીકે પણ ઉપયોગ મા લઈ શકાય છે. ઠંડા ફ્રુટ થી આ પીઝા બને છે જે ગરમી મા ઠંડક આપે છે. Disha Prashant Chavda -
બ્રેડ ચાટ
#ફ્સ્ટૅ #first આ એક સૌથી ઈઝી અને ઝડપ થી બની જાય એવી રેસીપી છે નાના મોટા બધાને ભાવે અેવી આ રેસીપી ...આને તમે પાર્ટી સ્નેકસ માં સર્વ કરી શકો . Doshi Khushboo -
More Recipes
ટિપ્પણીઓ