દાલ ઢોકળી

#goldenapron
આજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે.
દાલ ઢોકળી
#goldenapron
આજ ની મારી રેસીપી છે ગુજરાતી દાલ ઢોકળી ની જે ખાવા મા ટેસ્ટી અને હેલ્થી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ બાફી ને ક્રશ કરી લેવી. હવે ધઉં ના લોટ માં ચણાનો લોટ ઉમેરી મોણ માટે નું તેલ નાખી અજમો, લાલ મરચું, હળદળ, ધાણા જીરું, તલ અને મીઠું નાખી ઢોકળી માટે નો ભાખરી જેવી કણક નો લોટ બાંધવો.
- 2
હવે આ કણક માં થી મોટા લુવા લઇ ઢોકળી માટે ની થોડી જાડી રોટલી વણી તેને એક સરખા ટુકડા માં કાપી લેવી.
- 3
હવે એક કઢાઈ માં ક્રશ કરેલી દાળ માં પાણી ઉમેરી ગેસ પર ઞરમ કરવા મુકવી. તેમાં ઉભરો આવે એટલે કાપેલા ઢોકળી ના ટુકડા ઉમેરવા. સાથે થોડું તેલ પણ નાખવું જેથી ઢોકળી ના ટુકડા એક બીજા સાથે ચોટશે નહીં. તેને થોડી થોડી વારે હલાવતા રહેવુ. હવે ઢોકળી બફાઈ જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું. તેના વધાર માટે એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં વધાર માટે નું લાલ મરચું, અજમો, હિંગ, વાટેલું લસણ, હળદળ અને લાલ મરચું પાવડર નાખી ઢોકળી માં ઉમેરી દેવું. હવે સહેજ ઉકળે એટલે ઢોકળી ને એક ડીશ માં કાઢી ઉપર થોડા લીલા ધાણા નાખી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
આલુ પાલક ટિક્કી
#goldenapronઆજ ની મારી રેસીપી છે સ્ટાટર ની જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે અને તે ખાવા મા ટેસ્ટી પણ લાગે છે. Rupal Gandhi -
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૩#જુલાઈઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું. Nayna J. Prajapati -
દાલ વીથ બ્લેક ચણા ઢોકળી
#કઠોળફ્રેન્ડ્સ, ગુજ્જુ ફેમસ દાળ ઢોકળી એટલે વન પોટ મિલ. જે રૂટિનમાં આપણે તુવેરની દાળ માં અલગ અલગ પ્રકારની ઢોકળી ઉમેરીને બનાવતા હોઇએ. ખૂબ જ હેલ્ધી એવી આ ડીસમાં મેં આજે દેશી ચણા ની ખાટી મીઠી ઢોકળી બનાવી ને તુવેરની દાળમાં ઉમેરી છે. રોજિંદા ખોરાક માં કંઈક અલગ ખાવાનું મન થાય ત્યારે આ એકદમ સિમ્પલ , હેલ્ધી અને ટેસ્ટી ડીશ છે. asharamparia -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Linima#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જદાળ ઢોકળી જો સવારે દાળ વધે તો સાંજે બનાવાય છે.પણ હવે દાળઢોકળી ને sunday સવારે પણ દાળ બનાવી ને પણ બનાવે તેવી વાનગી થઈ ગઈ છે .દાળ ઢોકળી ગરમ ખાવામાં મઝા આવે છે અને ઝડપ થી બની જાય તેવી વાનગી છે. सोनल जयेश सुथार -
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
ગુજરાતી સ્પેશલ દાલ ઢોકળી
#મે # દાલ ઢોકળી એક healthy food છે. મને દાલ ઢોકળી બહું ભાવે અને અમારા ઘરમાં પણ બધાં ને બહું ભાવે. માટે આજે હું તમારી સાથે શેર કરું છું દાલ ઢોકળી. Megha Moarch Vasani -
દાલ ઢોકળી
કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જાવ તો મેનુમાં દાળઢોકળી તો હોય જ ને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની દાળ ઢોકળી બનાવેલી છે જે ગોલ્ડન એ્પરોન3 _ વીક 2 ના દાળ નો ઉપયોગ કરીને ગુજરાતની ટ્રેડિશનલ વાનગી દાળ ઢોકળી બનાવી છે#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#દાલ#ઇબુક૧#૨૯ Bansi Kotecha -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
દાળ-ઢોકળી
#હેલ્થી#india#GH દાળ ઢોકળી તો નોર્મલી બધાં ગુજરાતી ઓ ના ઘરમાં બનતી જ હોય છે . દાળ જે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે, અને ગુણો થી ભરપૂર છે, તો આજે હું દાળ નો ઉપયોગ કરી ને હેલ્ધી અને દેશી દાળ ઢોકળી ની રેસિપી લઈ ને આવી છું. Yamuna H Javani -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
વેજીટેબલ તડકા દાલ
#goldanapron3#week2એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી બાનવી છે જેનો સ્વાદ હોટલ જેવો છે.એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ તડકા દાલ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
પનીર ભુરજી સેન્ડવીચ
#goldenapron સેન્ડવીચ ને દિવસ દરમિયાન કયારે પણ ખાઇ શકાય છે. ને તે ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. આજ ની મારીરેસીપી છે પનીર ભુરજી સેન્ડવીચ ની જે તમે ખાસ કરીને રાત્રે જમવા મા બનાવી શકો છો. જે બનાવવા માં સમય પણ ધણો ઓછો લાગે છે. Rupal Gandhi -
લસણિયા દાળ ટિક્કા
દરેક ભારતીય ઘરો મા બનતી સામાન્ય અને રેગુલર રેસીપી છે ક્ષેત્રીય ભાષા , ને કારળ વિવિધ નામો થી ઓળખાય છે.. ગુજરાત મા દાળ-ઢોકળી, એમ.પી મા દળ-ટિકકી,યુ.પી મા દાલ ,ટિ ટિકકી ... નામ ની સાથે સ્વાદ મા પણ વિવિધિતા હોય છે Saroj Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બધાના ઘરમાં બનતી હોય છે ખાસ કરીને ગુજરાતી ઓ ના ઘરેથેપલા નો લોટ માં થી ઢોકળી બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week2 chef Nidhi Bole -
-
રાઈસવડા
#માયલંચવધેલા ભાત ની સૌથી બેસ્ટ વીનગી બનાવી.રાઈસ વડા. જે દેખાવ મા સરસ ને ખાવા મા પણ ટેસ્ટી ને હેલ્થી...તો જરૂર થી ટા્ય કરવા જેવી.. Shital Bhanushali -
-
😋રાજસ્થાની દાલ બાટી, રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી😋
#ફર્સ્ટ૭#india😋રાજસ્થાની દાલ બાટી નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે.આ રાજસ્થાન ની ટ્રેડીશનલ વાનગી છે.સાચે બહુ જ ટેસ્ટી હોય છે. આમાં ઘી નો વપરાશ વધુ હોય છે.😋બાટીને ચુરમાં બનાવી દાલ અને ઘી નાંખી ખાવામાં આવે છે. બહું જ ટેસ્ટી લાગે છે. દોસ્તો તમે પણ જરૂર ટ્રાઈ કરજો. અને ફેમિલીને ખવડાવજો Pratiksha's kitchen. -
દાલ ફ્રાય
#પંજાબીદાલ ફ્રાય એક વધુ પંજાબી વાનગી જે સર્વત્ર પ્રખ્યાત છે. સાથે સાથે પૌષ્ટિક પણ છે. બાળકો સાદી દાળ કરતા દાલ ફ્રાય વધુ પસંદ કરે છે. Deepa Rupani -
હરીયાલી દાલ કી દુલ્હન
#૨૦૧૯આમ તો હુ એમ. બી. એ. ની સ્ટુડન્ટ છુ. પણ કુકીંગ મા પણ મને બોવ રસ છે. એટલે જયારે ટાઇમ મળે એટલે કાઈક નયુ ટા્ય કરુ છું. તો આજે મે માસ્ટર સેફ ના શો મા જોયેલ વાનગી ને ઇનોવેટીવ કરી ને બનાવી છે. આશા છે. તમને ગમશે... Prarthana Kanakhara -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala
More Recipes
ટિપ્પણીઓ