ભાખરી

Khushi @cook_17148198
#RAJKOT
આ વાનગી ખુબ જ હેલ્થી છે તથા ઝડપી પણ છે અને આ વાનગી નો ઉપયોગ આપણે ચા, કોફી તથા અને સબ્જી સાથે પણ કરી શકીયે છીએ
ભાખરી
#RAJKOT
આ વાનગી ખુબ જ હેલ્થી છે તથા ઝડપી પણ છે અને આ વાનગી નો ઉપયોગ આપણે ચા, કોફી તથા અને સબ્જી સાથે પણ કરી શકીયે છીએ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના લોટ માં મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો ( જીરું પાવડર પણ ગુનેરી શકાય. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી અથવા દૂધ ઉમેરી એક કનક તૈયાર કરો, કનક થોડું રોટલી કરતા જાડુ રાખવું. ત્યાર બાદ તે કનક માંથી થોડું ભાગ લઇ તેને ગોળ વણવું તથા તેમાં વેલણ વડે નાના કાપા પાડવા. હવે તેને તાવડી પાર બંને બાજુ શેકવું અને તેના પર ઘી લગાવવું. તૈયાર છે ગરમ ગરમ ભાખરી જેને બટાટા ના શાક સાથે માણી શ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#CJMમસાલા થેપલા તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ અહીંયા મેં ગાજર અને દૂધી નો ઉપયોગ કરી બનાવ્યા છે. Jagruti Mankad -
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
#Foodfestival#FFC2#WEEK2 મારી લાઈફની સૌપ્રથમ શીખેલી વાનગી એટલે લસણની ચટણી અને ભાખરી 😊... એમાંથીભાખરી, એક એવુ ખાણું કે જેને જમવા માં શાક સાથે, નાસ્તા મા ચા/કોફી સાથે, અથાણા સાથે કે એમ જ બિસ્કિટની જેમ ખાઈ શકાય છે... ઘણા લોકો ઘઉં ના જાડા લોટની બનાવે છે પણ હું જાડો અને ઝીણો લોટ ભેળવીને બનાઉં છું Krishna Mankad -
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
ઘઉં ના કરકરા લોટની ભાખરી અને છુંદો
#હેલ્થીઆ ભાખરી ખાવા માટે સરસ લાગે છે અને છોકરાઓને લંચબોક્ષ મા પણ આપી શકાય છે.અને ખૂબ જ હેલ્થી પણ છે. Bhumika Parmar -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
નોન ફ્રાઈડ ફ્રેશ મેથી પુરી (Non fried Methi poori Recipe in Gujarati)
#GA4#Week19#Methiઅત્યારે મારો મૂડ થોડો ડાયટિંગ તરફ ચાલી રહ્યો છે. કૈક હેલ્થી અને ટેસ્ટી બંને જ ખાવું હોય તો આ એક સારો ઓપ્શન બની રેસે. તમે અને સાલસા, ચટણી અથાણું ચા કોફી સાથે સર્વ કરી શકો છો Vijyeta Gohil -
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
બિસ્કિટ ભાખરી
ભાખરી જે દરેક ગુજરાતી ઓના ઘર માં સવારે બનતો એક હેલ્થી નાસ્તો છે...ગરમાગરમ ચા અને ભાખરી ની મજા જ કંઈક અલગ છે...#ટીટાઈમ Himani Pankit Prajapati -
#સાંભાર મશાલા ભાખરી
આ ભાખરી ને મેં સાંભાર ના મશાલા વળી બનાવી છે તે કઈક અલગ ટેસ્ટની જ બનેછે ને ટેસ્ટી પણ એટલી જ છે તે ભાખરી આપણે જી લાંબી મુસાફરી કરતા હોયે તો આ ભાખરી બનાવી ને લઈ જવાય ઘણી જગ્યાએ એ આપણું ગુજરાતી મેનુ ના મળે ને શરૂઆતમાં ત્યાનું આપણને સારું લાગે પણ જો વધારે દિવસો થાય ત્યારે આપણને આપણી ગુજરાતી થાળી કાઠયાવડી થાળી ને મિશ કરતા હોઈએ છીએ તયારે આપણે થોડા સૂકા નાસ્તા થેપલા ભાખરી સુખડી સકરપારા આવું ઘણું હોયછે જે સાથે રાખવું જોઈએ સાઉથમાં જઈએ તો ત્યાનું જ બધી રેસીપી મળે મહારાષ્ટ્ર મા જઈએ તો ત્યાં જે મળતું હોય તે ચલાવું પડે તો આપણી ગુજરાતી નાસ્તા પણ સાથે રાખવા જઈએ તો આ ભાખરી ઘરે પણ મન થાય તયારે બનાવી ને ખાય શકાય ને જર્ની મા પણ ચાલે તે 15 કે 20 દિવસ સુધી બગડતી નથી તે ને એલ્યુમિનયમ ફોલ્ડરફોઈલમાં બબે પેક કરીયે તો લાંબો ટાઈમ ચાલેછે આરીતે જર્ની મા લઈ જઈ શકાયછે. Usha Bhatt -
ભાખરી સાથે દૂધ
#હેલ્થીઆ હરિફાઈ માં હેલ્થ માટે બેસ્ટ રેસિપી મુકવાની છે. ઼઼તો મારી રેસિપી છે માટી ની તાવડી માં બનેલી ભાખરી સાથે દૂધ.. વર્ષો થી આપણા વડીલો રાત્રે વાળું માં લેતા.. અને એકદમ નિરોગી રહેતા.. Sunita Vaghela -
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
આલુ પૂરી (Aloo Puri Recipe in Gujarati)
#week8#Cookpadgujarati આપણે સાદી પૂરી અને મસાલા પૂરી અવારનવાર બનાવતા જ હોય છીએ. આજે મેં આલુ પૂરી બનાવી છે જેના લોટમાં આલુ અને મસાલા નાખી બનાવવામાં આવે છે. જે ખાવા માં ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. જે ઝટપટ થી બની જાય છે. આ પૂરી બાળકોને નાસ્તા માં પણ આપી સકાય છે. તેમજ આ પૂરી ને ગમે ત્યારે ખાઈ શકાય છે. આ પૂરી ચા , કોફી કે ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમજ રાતના રાતના ડિનર માં આલુ ની સબ્જી સાથે ખાવા ની મજા આવે છે. Daxa Parmar -
મેથી બાજરા ની પુરી
#લીલીલીલી મેથી માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે. થેપલાં મૂઠિયાં તો આપણે બનાવીયે જ છીએ આજે મેં મેથી અને બાજરી નો ઉપયોગ કરી પુરી બનાવી છે તે જલ્દી બની જય છે. નાસ્તા માં ખુબ સરસ લાગે છે Daxita Shah -
વ્હીટ ફ્લોર તવા બટર નાન (Wheat Flour Tava Butter Naan Recipe In Gujarati)
આજે મે ધઉં ના લોટ માંથી નાન બનાવી છે. જે ખુબ જ હેલ્થી અને ટેસ્ટી છે. આ નાન તમે કોઈ પણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો . Payal Sachanandani (payal's kitchen) -
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela -
મસાલા ભાખરી(Masala Bhakhri Recipe in Gujarati)
#AM4મસાલા ભાખરી ચા સાથે અને મારા ઘરે રસ સાથે પણ ખવાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
પીઠલા-ભાખરી
#જોડીમહારાષ્ટ્ર માં ઘેરે ઘેર ખવાતી આ રોજીંદી વાનગી સ્વાદિષ્ટ અને પૌષ્ટીક છે. પીઠલા ને જવાર ની ભાખરી સાથે ખવાય છે. Bijal Thaker -
સ્ટફ્ડ આલુ પરાથા વિથ મસાલા દહીં
લોકડાઉન નો સમય ચાલે છે ત્યારે આપણે ઘરમાં રહેલી સામગ્રી માંથી કૈક નવું બનાવવા નો પ્રયત્ન કરતા હોઈએ છીએ ..બટાકા ટોદર્દક ઘર માં હોય જ છે અને ઘઉં નો લોટ પણ અને રુટીન માં વપરાતા મસાલા તો દરેક ઘર માં હોય જ અને દહીં પણ આસાની થી મળી રહે અને આ ગરમી માં દહીં નો ઉપયોગ કરવો હેલ્થ માટે સારો પણ છે તો આપણે બનાવી શુ એવી જ ડીશ. Naina Bhojak -
ત્રીરંગી પરાઠા
આ પરાઠા હેલ્થી,પૌષ્ટિક, છે કેમ કે ગાજર, પાલક, નો ઉપયોગ કરીને મેં પરાઠો બનાવ્યો છે, બાળકો ને પણ ટીફીન માં નાનાં નાનાં બનાવીને આપી શકાય છે. Foram Bhojak -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સરળ એવી રાજસ્થાની વાનગી છે આ ખોબા રોટી . આ ખોબા રોટી ને પંચરત્ન દાળ સાથે પીરસાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ એવી આ વાનગી આપને આંગળા ચાટવા પર મજબૂર કરી દેશે. Vidhi V Popat -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
ચોળાની ઢોકળી
#VN#ગુજરાતીઢોકળી એ વન પોટ મીલ છે અને દરેક ગુજરાતી ઘરમાં લગભગ બનતી હોય એવી વાનગી છે. ઢોકળી નો આ પ્રકાર ખૂબ સરસ લાગે છે. જેમા કઠોળ ના ચોળા નો ઉપયોગ કર્યો છે અનેે ખાસિયત એ છે કે ઢોકળી વણી ને નહીં પણ હાથે થી દબાવીને બનાવીયે છીએ. Bijal Thaker -
બે પડી રોટી (Be Padi Roti Recipe In Gujarati)
#NRCનોર્મલી આપણે રસ સાથે બનાવતા જ હોઈએ છીએ.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
કડક નાસ્તા પૂરી
#par નાસ્તા માટે આ પૂરી બેસ્ટ છે. જેને ચા,કોફી,ચટણી,દહીં સાથે કે એકલી પણ ખાઈ શકો છો. Varsha Dave -
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
મિક્સ ધાનની ભાખરી
#નાસ્તો #નાશ્તોજો સવાર નો nasht હેલ્થી હોય e એચનીય છે. આ વાનગી ઓછા તેલ માં બની જાય છે અને બધા anaaj નો ફાયદો પણ લઇ શકાય છે. Bijal Thaker -
વડા પાઉં (Vada Puv Recipe in Gujarati)
આજે ઘરે બધા ફ્રેન્ડ સાથે મળીને ચા નાસ્તો કરવા ભેગા થયા..તો આ વરસાદ નાં માહોલમાં ગરમ ગરમ વડાં પાઉં ને ચા,કોફી ખુબ જ સરસ લાગે..્ Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8924662
ટિપ્પણીઓ