રાંધવાની સૂચનાઓ
- 1
તલના તેલમાં બને દાળને કોરી શેકી લો બ્રાઉન થાય ત્યાં સુધી.હિંગ ઉમેરો પછી બાજુ માં કાઢી લો.
- 2
તલ ને સેકો પછી મરચા, મરી ઉમેરો. પછી મીઠું, ગોળ ઉમેરીને gas બંધ કરી દો. ઠંડુ થાય એટલે મિસર માં પાઉડર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છાસ નો મસાલો (Chas Masala Recipe In Gujarati)
# મેથી#ફુદીના#cookpad#masala boxગુજરાત મા છાસમાં મસાલો નાખીને પીવા મા આવે છે.જેથી ખોરાક આરામ થી પચી જાય અને તેમાં ફુદીના પાઉડર, સંચળ પાઉડર , મેથી પાઉડર ,જીરા પાઉડર વગેરે મસાલો ઉમેરવામાં આવે છે. જે આરોગ્ય માટે બેસ્ટ છે.આ મસાલો સોડા મા પણ વાપરી શકાય. તથા પેટદર્દ અને અપચા માટે પણ ખૂબ જ અકસીર ઈલાજ છે. Valu Pani -
-
-
-
-
ચણાચેવડો(chana chevdo recipe in Gujarati)
#જુલાઈ સુપર શેફ ચેલેન્જ વીક 3#મોન્સૂન સ્પેશ્યલ Silu Raimangia -
-
-
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
ગોળ કેરીનું અથાણું (Gor Keri Athanu Recipe In Gujarati)
#APR#RB8#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કોલ્લુ પોડી /કળથી ની સૂકી ચટણી (Kollu podi recipe in Gujarati)
કોલ્લુ પોડી એ કળથી અને મસાલા માંથી બનતી એક સ્વાદિષ્ટ સૂકી ચટણી છે જે તામિલનાડુ રાજ્ય ની રેસિપી છે. કળથી પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું કઠોળ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કળથી નું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.કોલ્લુ પોડી ઈડલી અને ઢોસા સાથે ખાવામાં આવે છે. ગરમ ભાતમાં ઘી સાથે ઉમેરીને પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સૂકી ચટણી કોપરાનાં તેલમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.#india2020#post5 spicequeen -
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
કાવા પ્રિમિક્સ પાઉડર (Kava Premix Powder Recipe In Gujarati)
#winterkitchenchallenge#winterspecial#WK4અત્યારની કોરોનાની પરિસ્થિતિ અને ઉપરથી શિયાળાની ઋતુમાં કાવો પિવો ફરજીયાત થઈ ગયું છે... રોજ બધી સામગ્રી ભેગી કરી બનાવી શકાય પણ જો બધું પહેલેથી જ તૈયાર હોય તો??? એટલે જ મેં આ કાવા મિક્સ બનાવ્યો છે આપ પણ ફેરફાર કરીને બનાવજો. Krishna Mankad -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચલેંજ#SGC બાપ્પા મોરયા, બાપ્પા ને ભાવતા લાડુ. Sushma vyas -
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
ગન પાઉડર (દાળની કોરી ચટણી)(Gun powder recipe in Gujarati)
ગન પાઉડર મિક્સ દાળ માંથી બનાવવા માં આવતી એક સાઉથ ઇન્ડિયન સુકી ચટણી છે જે ઈડલી પોડી તરીકે પણ ઓળખાય છે. નાળિયેરના તેલ સાથે મિક્ષ કરીને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરી શકાય.#માઇઇબુક#પોસ્ટ15 spicequeen -
હૈદરાબાદી પોડી ગન પાવડર (Hyderabadi Podi Gun Powder Recipe in Gu
#ST#Cookpadgujarati#Andra_Style_Gun_powder આ ગન પાવડર દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ખાસ કરીને હૈદરાબાદ મા આ ગન પાવડર નો ઉપયોગ ડોસા કે ઇડલી સાથે કરવામા આવે છે. ગન પાવડર સામાન્ય રીતે ચોખા અને ઘી સાથે ખાવામાં આવે છે. આ પાવડર નો ઉપયોગ ડોસા અને ઇડલીમાં થાય છે. તે સામાન્ય રીતે તેલ સાથે ભળી જાય છે. આ ગન પાવડર નો સ્વાદ એકદમ ચટાકેદાર અને મસાલેદાર હોય છે. Daxa Parmar -
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
-
-
-
-
-
આમળા ની ચટણી
#સાઇડ#પોસ્ટ૩૦આમળા આપડી immunity વધારે છે. વિટામીન્સ પૂરું પાડે છે.બાળકો આમળા એમને એમ ખાતા નથી.આમળા ની આ ચટણી બધાને ખુબ જ ભાવશે. આ ચટણી જમવાનો સ્વાદ વધારી દે છે. Hema Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9011740
ટિપ્પણીઓ