દાળવડા(Dal vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણે દાળ ધોઈને મિક્સ કરીને ૧ કલાક પલાળો
- 2
૧ કલાક પછી લીલા મરચાં, આદુ, લસણ અને મીઠું નાખીને મિક્ચર માં ક્રશ કરો
- 3
ચણા ની દાળ થોડી અડકચરી રાખજો
- 4
લીંબુ અને સોડા નાખીને મિક્સ કરો. દાળવડા નુ ખીરું તૈયાર છે
- 5
હવે તેલ માં દાળવડા ઉતારી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળવડા (dal vada recipe in gujarati)
#trendસૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. અમદાવાદમાં અંબિકાના દાળવડા પ્રખ્યાત છે. Disha vayeda -
-
-
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
#Trend3બાટી ના પણ ઘણા પ્રકાર હોય છે એમાંથી એક છે બાફ્લા બાટી જે ઇન્દોર માં ખુબ જ પ્રખ્યાત છે .એની રેસિપી મે આજે મૂકી છે . Deepika Jagetiya -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND #Week1 આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
-
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#TREND#WEEK1આજે મેં અમદાવાદ ના ફેમસ દાળવડા બનાવ્યા છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
બધાને ઘેર રજા હોય અને ગરમ નાસ્તો જો ફેવરીટ હોય તો દાળવડાં Smruti Shah -
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#HRPost 3 દાળવડા એ ભજિયાં નું જ સ્વરૂપ છે.સ્વાદ માં થોડા ક્રંચી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13761909
ટિપ્પણીઓ (3)