ચણાચેવડો(chana chevdo recipe in Gujarati)

Silu Raimangia @cook_21705376
ચણાચેવડો(chana chevdo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંવા, સલીકાચરી, સિંગદાણા તળી લેવા. આખી રાત દાળ પલાળી ને પાણી નિજારી તળી લેવી. હવે ચણા બટેકા બાફી લેવા.
- 2
વઘાર માટે તેલ મૂકીને તેમા જીરુ હીગ,લીમડો મૂકી પાણી નો વઘાર કરો. હવે તેમા ગોળ,આબલી નુ પાણી ઉમેરો. હવે તેમા ચણા ઉમેરો. બટેકા નો છૂદો કરી તેમા નાખો. હવે મીંઠુ, હળદર, લાલ મરચું, ધાણાજીરું નાખી ખૂબ ઉકળવા દો. પાણી નુ પ્રમાણ વધુ રાખવુ. રસાવાળા ચણા રાખવા.
- 3
હવે તેને ગરમા ગરમ સવૅ કરવુ. પહેલા બાઉલ મા ચણા વાળુ પાણી ઉમેરો. પછી તેમા ચેવડો, તળેલા સિંગદાણા દાળ કાચરી છેલ્લે ધાણા નાખી સવૅ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)
#સુપર શેફ 3#વીક 3#મોન્સૂન#વીક મીલ 6#માઇઇબુક#રેસિપિ 7 Hinal Jariwala Parikh -
🌧️વાટી દાળનાં ભજીયા🌧️(vati dal na bhajiya recipe in Gujarati)
#સુપર શેફ વીક -3##મોન્સૂન સ્પેશિયલ##માઇઇબુક# (પોસ્ટઃ16) Isha panera -
સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
#સુપર શેફ 4#સુપર શેફ ચેલેન્જ#વીક 4#રાઈસ અથવા દાળ ની રેસિપી#જુલાઈ B Mori -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
-
રવા ના ચીલા(rava na chilla recipe in Gujarati)
#જુલાઈ વીક -3# સુપર શેફ-2#માઇઇબુક# માઈ સુપર ફાસ્ટ રેસિપી Hetal Shah -
-
-
-
-
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
-
-
-
-
-
સીંગદાણા ની સૂકી ચટણી(Peanuts Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12#Peanuts# post 1#cookpadindia#cookpadgujaratiદોસ્તો આપણે ગુજરાતીઓ ને ત્યાં નાસ્તામાં ખાખરા તો હોય જ ઘર હોય કે ક્યાંય ટૂર પર જઈએ તો પણ નાસ્તા માં ખાખરા અને કડક પૂરી લઇ જતા હોઈએ છે. અને તેની સાથે ખવાતી સીંગદાણા નો ટેસ્ટી dry મસાલો .જે મારા ઘરે ૧૨ મહિના હોય જ. આ મસાલો લાંબા સમય સુધી બગડતો નથી એક વાર બનાવી ને ફ્રિઝ માં મૂકી દો . જરૂર મુજબ બહાર રાખો. ૧૫ -૨૦ દિવસ સુધી તે પ્રવાસ માં પણ લઈ જઈ શકાય છે તે બગડતો નથી સ્વાદ માં ખુબ જ ટેસ્ટી છે SHah NIpa -
-
ટેસ્ટી ભીંડાની કઢી(tasty bhinda ni kadhi inGujarati 0)
#માઇઇબુકરેસીપી નંબર 3. 3 વીક મિલ ચેલેન્જઆઈ લવ કુકિંગ#sv Jyoti Shah -
લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
#GA4 #Week6હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે. Mamta Pathak -
-
-
ફુદીના નું પાણી નું લસણ નું પાણી ખજૂર આંબલી નું પાણી(lasan and khajur pani recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૭ Meera Dave -
ભરેલા રીંગણ બટાકા નું શાક(bhrela rigan bataka nu saak recipe in Gujarati)
#સુપર શેફ ૧#શાક એન્ડ કરીસ Rupal Gandhi -
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12536068
ટિપ્પણીઓ (8)