દૂધી ચણા દાળનું શાક અને રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ને બે ત્રણ કલાક માટે પલાળી દો.. ત્યારબાદ દૂધીને છાલ ઉતારી ને કાપી લો...
- 2
ત્યારબાદ એક કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરો.. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો.. ત્યારબાદ તેમાં ટામેટા નાખો.. ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા નાખી દો.. હવે તેમાં દૂધી અને દાળ નાખી દો.. સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને કોકમ કેમેરો.. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકીને ચડવા દો.. ધીમા તાપે દસ મિનિટ સુધી થવા દો..
- 3
રોટલી બનાવવા માટે લોટ લઈ તેમાં મીઠું અને મોણ માટે તેલ નાખીને લોટ બાંધી લો.. હવે આ લોટમાંથી રોટલી બનાવી લો..
- 4
10 મિનિટ બાદ આપણો દુધી દાળ નું શાક તૈયાર છે.. અને રોટલી પણ તૈયાર છે.. તેને ટિફિન બોક્સમાં ભરી દો.. સાથે બીજા ટિફિન બોક્સમાં છૂંદો, ડુંગળી અને કાકડી નાખો.. અને એક બોટલમાં છાશ ભરી દો.. તો આપણું ટિફિન બિલકુલ તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
સ્વાદિષ્ટ મસાલેદાર દુધી અને ચણાની દાળનું હેલ્ધી શાક
#MBR6#Week6#My best recipe of 2022(EBook)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી રેસીપી શીખ્યા ઘણા પ્રયોગો કર્રેસીપી અંગે માર્ગદર્શન મેળવ્યું તેમાંથી મેં આજે બેસ્ટ અને સ્પેશિયલ રેસીપી દૂધી અને ચણાની દાળનું શાક ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
દૂધી ચણાની દાળનું શાક
#ટ્રેડિશનલ ગુજરાતી અને રોજ અલગ અલગ જોઈતા હોય છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું દુધીચણાની દાળનું શાક Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ