રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા નો લાંબી ચિર કરવાની... પછી પાણી માં ધોઈ નાખવી.... પછી પાણી બધુ કાઢી નાંખવાનું...
- 2
પછી કોન ફલોર નાખી હલાવી નાખવાની...
- 3
પછી તેલ મા તળવા નાખવાની.... બ્રાઉન કલર ની થાવા દેવાની...પછી થય જાય એટલે એની ઉપર લાલ મર.તીખા.મીઠું.બધું છાતી હલાવી નાખવાનું... અને સોસ સાથે સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
બટેકા ની વેફર
#FDS#RB18#SJR#cookpadindia#cookpadgujaratiશ્રાવણ માસ દરમિયાન ફરાળી માં બનાવો ઇન્સ્ટન્ટ વેફર.મે અહીંયા લાલ બટેકા ની વેફર બનાવી છે , જે ની છાલ થોડી લાલ હોય પણ અંદર થી same બટેકા.ફોટા માં છે તે બટેકા નો ઊપયોગ કર્યો છે सोनल जयेश सुथार -
-
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
ચકરી ચિપ્સ
#ફ્રાયએડતળેલો અને ક્રિસ્પી નાસ્તો એ સૌ ને પ્રિય છે. ભોજન વચ્ચે ની ભૂખ, બાળકો ના ટિફિન માં સૂકા નાસ્તા પણ જોઈએ જ છે. તો આપણી જાણીતી ચકરી ને થોડી જુદી રીતે બનાવી છે. Deepa Rupani -
-
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9429555
ટિપ્પણીઓ