છાલ વાળું બટેકા નું શાક

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટાકા
  2. 2 સ્પૂનતેલ
  3. 1/2 સ્પૂનજીરું
  4. 1/2 સ્પૂનરાઈ
  5. 1 સ્પૂનમીઠું
  6. 1 સ્પૂનમરચું
  7. 1/2 સ્પૂનહળદર
  8. 1 સ્પૂનઆમચૂર પાઉડર
  9. 2 સ્પૂનગોળ
  10. કોથમીર
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ધોઈ ને કટ કરી લો.

  2. 2

    હવે કૂકકર લો તેમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નાખો તેને થવા દો, એ થાય એટલે કટ કરેલા બટકા નાખો બધો સૂકો મસાલો કરો.

  3. 3

    હવે તેમાં પાણી નાખી 2 થી 3 સિટી મારો, ગેસ સ્લોવ્ કરો પછી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes