બટાકા ની ચિપ્સ

Reena Raithatha @cook_19395028
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છાલ ઉતારી ને લાંબી ચિપ્સ સમારી લેવી
- 2
તેલ ગરમ કરી તેમાં ચિપ્સ તળવી. એકદમ કુક થઈ જાય એટલે તેલ મા થી ચિપ્સ કાઢી ને મીઠું નાખી મિક્સ કરવું.
- 3
ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya -
-
-
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
ચિપ્સ
#સ્ટ્રીટજામનગર બાજુ વખણાતું આ એક સ્ટ્રીટ ફૂડ છે. રાત્રી ના સમયે ત્યાં આ ચિપ્સ બનાવી ને ગરમ ગરમ વેચતા હોય છે. અને આ ચિપ્સ ખાવા લાંબી લાઈન લાગતી હોય છે. Urvi Solanki -
બટાકા ની ફિંગર ચિપ્સ (Potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ચિપ્સ સાથે સોસ અને લીલી ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Kunjan Mehta -
-
-
-
-
બટાકા ની ફિંગર ચિપ્સ (potato Finger Chips Recipe In Gujarati)
બટાકા ની ફીંગર ચિપ્સ#goldenapron3#week19#lemon Foram Bhojak -
-
-
બટાકા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ (Bataka Instant Chips Recipe In Gujarati)
#MDCFatafat bani jay aevi bahar jevi chips.. Bhakti Viroja -
-
-
-
-
બટાકા ની ચિપ્સ નું શાક
#કાંદાલસણબટાકા ની ચિપ્સ કરીને કાંદા લસણ વગર મેં અહીંયા શાક બનાવ્યુ છે જે ફટાફટ બની જાય છે, અને ખૂબ જ ઓછી સામગ્રી થી બને છે, તેમજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
બટાકા ની ચિપ્સ ના ભજીયા (Potato Chips Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Jigna Patel -
બટાકા ની વેફર
#RB1#WEEK1આ વેફર મારા દીકરા જશ ને ખૂબ જ ભાવે છે તો હું આ વાનગી મારા જશ ને dedicate કરું છું.ગુજરાતના લગભગ દરેક ઘરમાં કાચરી બનાવવામાં આવે છે દરેકની બનાવવાની રીત અલગ હોઈ શકે પણ કાચરી ઓલટાઈમ ફેવરિટ અને વ્રત-ઉપવાસ માટે જોઈએ જ તો આ બટેકા ની સિઝન ચાલુ છે નવા બટાકા આવી ગયા છે તો ચાલો આપણે પણ બટાકાની વેફર બનાવીએ Davda Bhavana -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11872732
ટિપ્પણીઓ