ટ મેટા નું અથાણું

#અથાણું#જૂનસ્ટાર
આ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે.
ટ મેટા નું અથાણું
#અથાણું#જૂનસ્ટાર
આ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ની લાંબી સ્લાઇસ કરી તેમાં મીઠું નાખી મિક્સ કરવું.
આખી રાત આ રીતે રાખવુ. - 2
ત્યાર બાદ સવારે ટામેટાં માંથી પાણી નિતારી તેને તડકામાં સુકાવા.
- 3
ટામેટા માંથી જે પાણી નીકળે તેમાં આમલી (સાફ કરીને)ઉમેરવી મિક્સ કરવું, આ બાઉલ ઢાંકી ને ટામેટા સાથે તડકામાં રાખવું.
- 4
2 દિવસ સુધી તડકામાં રેવા દેવું,ટામેટા ની સ્લાઇસ સુકાઈ જાય અને આમલી ઘટ્ટ લચકા જેવું થઈ જશે.
- 5
ટામેટાં અને આમલી મિક્સ કરી પીસી લેવું આ મિશ્રણનેમોટા બાઉલ માં લેવું.તેમાં લસણ ની પેસ્ટ રાઈ ના કુરિયા ઉમેરવા મિક્સ કરવું.
- 6
ત્યાર બાદ તેલ ગરમ કરવા મૂકવું તેમાં ચના દાળ,સૂકા લાલ મરચાં ઉમેરવા.ત્યાર બાદ ગેસ બંધ કરી હિંગ નાખી આ તેલ બનાવેલ ટામેટા આમલી ના મિશ્રણ માં નાખી મિક્સ કરવું.
- 7
ઠંડુ થાય એટલે મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.એરટાઈટ કંટેઈનર માં ભરી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં નું અથાણું
ટામેટાં નું ઇન્સ્ટન્ટ અથાણું. પરાઠા કે ઢોસા કે ભાત સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે#અથાણાં Kalpana Parmar -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
મિક્સ વેજીટેબલ અથાણું
#અથાણાં#જૂનસ્ટારમિક્સ શાક સાથે બનાવેલું આ અથાણું તાઝુ તાઝુ સરસ લાગે છે. તેથી થોડું થોડું જ બનાવવું. શાક તમારા પસંદ પ્રમાણે નાખી શકાય. Deepa Rupani -
વઢવાણી મરચાં અને લાલ મરચાં નું ગળ્યું અથાણું
#KS2શિયાળો આવતાં જ બજાર માં સરસ લીલા અને લાલ મરચાં મળવા લાગે છે. આથેલા મરચાં કે રાઈ ના મરચાં એ ગુજરાત નું લૌક પ્રિય અથાણું છે. જે આપડે લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં જોવા મળે જ છે. અને આ બનાવાંનું ખૂબ જ સરળ છે અને તેના માટે થોડી જ સામગ્રી ની જરૂર પડે છે. અને તે દરેક ઘર માં મળી પણ જાય છે. Komal Doshi -
ઇન્સ્ટન્ટ ભીંડા નું અથાણું
જેમ મરચાં કે ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું. બનાવીયે છે એજ રીતે ભીંડા નું અથાણું ખુબ ટેસ્ટી લાગે છે#અથાણાં Kalpana Parmar -
ચણા મેથી અને કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR : ચણા મેથી અને કેરી નું અથાણુંઅમારા ઘરમાં બધા અથાણાંખાવાના શોખીન એટલે અમારા ઘરે અલગ અલગ પ્રકારના અથાણા બને . આખુ વર્ષ સ્ટોર કરાય એમાં હું ગોળ કેરી ચણા મેથી અને લાલ મરચાં નું અથાણું બનાવું. બીજા તાજા અથાણાં વધારે ખવાય. એટલે એ પણ બનાવું. Sonal Modha -
લસણ નું અથાણું (Lasan Athanu Recipe In Gujarati)
#APR લસણ નું અથાણુંલસણ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં લસણ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો લસણ ની કાચી કળી ખાતા હોય છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. Sonal Modha -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણુંઅથાણાં ઘણી પ્રકાર ના બને છે પણ કેરી એનો મુખ્ય ભાગ છે કેરી સાથે ગુંદા, ચણા મેથી એમ વિવિધ વસ્તુ વાપરી વિવિધતા લાવી શકાય છે. ચણા મેથી નું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ અને Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ વેજીટેબલ અથાણું
#મેંગોશાક અને કેરી સાથે નું આ અથાણું તાજું તાજું સરસ લગે છે સાથે બહુ તેલ પણ નથી વપરાતું. Deepa Rupani -
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
કેરી નું તીખું અથાણું (Keri Tikhu Athanu Recipe In Gujarati)
#EB#Athanu આ અથાણું આખું વર્ષ ચાલે છે વર્ષ ઉપર થય જાય તો પણ બગડ તું નથી. એને નાસ્તા મા કે ભાખરી, થેપલા સાથે ખાવાની મજા આવે છે.અને ગુજરાતી માટે તો બધા સાથે આપણું અથાણું તો હોય જ તે. Amy j -
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
લીલાં મરચાં નું અથાણું ( Green Chilly Pickle Recipe in gujarati
#WK1Winter Kitchenl Challengeલીલાં મરચાં નું અથાણું ને રાઈતા મરચા પણ કહી શકાય છે. આ અથાણું થોડી સામગ્રી થી અને જલ્દી બની જાય તેવું અથાણું છે , આ અથાણું ફ્રીઝ માં બે ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Parul Patel -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઅથાણાં દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે. અનેક અલગ અલગ પ્રકાર ના અને સ્વાદ માં અથાણા બનતા હોય છે.. આખું વર્ષ માટે સ્ટોર કરી ને પણ રાખી શકાય એવું આ ગોળ અને કેરી નું અથાણું મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. Neeti Patel -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
કેરી નું મેથીયું અથાણું (Keri Methiyu Athanu Recipe In Gujarati)
#EB#Week4દરેક ગુજરાતી ઘરમાં આ કેરી નું મેથીયુ અથાણું આખા વર્ષ નું બનાવી ને બરણી ભરાઈ જાય છે.દરેક ઘરની એક પોતાની રેસિપી હોઈ છે..થોડા ઘણા ફેરફાર સાથે દરેક ઘર માં બનતું જ હોઈ છે..main ઇન્ગ્રેઇડેન્ટ્સ મેથી ના કુરિયા તેમજ બીજા પ્રોપર માપ થી વાપરતા મીઠું, જાડું મરચું, હળદર , હિંગ તેમજ તેલ થી આ અથાણું વગર પ્રિસેરવેતિવ એ આખું વર્ષ સારા રહે છે. આ અથાણું દરેક મેનુ સાથે સરસ જ લાગે છે.. Kunti Naik -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
ટામેટા લસણ ની ચટણી
#goldenapron2વીક -3 મધ્ય પ્રદેશઆ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
લસણ -કેરી આચાર
#અથાણાં#જૂનસ્ટારઆ લસણ કેરી નું અથાણું તાઝુ તાઝુ બહુ સરસ લાગે છે. વળી આદુ ને લીધે તેનો સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
રાઇવાળા ટિંડોળા નું અથાણું
અમારા ઘરમાં બધાને કાચા ઇન્સ્ટન્ટ અથાણા બહું જ ભાવે.તો આજે મેં ટીનડોરા નું રાયવાળુ અથાણું બનાવ્યું. Sonal Modha -
કરમદા નું ખાટું અથાણું
#અથાણાં#જૂનસ્ટારકાચા કરમદા નું ખાટું અથાણું ખુબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું બનવાની પ્રોસેસ થોડી લાંબી છે. કરમદા ને ૪ -૫ દિવસ સુધી મીઠાં નાં પાણી માં બોળી રાખવાના હોય છે. Disha Prashant Chavda -
કેરી ગુંદા નું ખાટુ અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1અથાણાં આમતો ભારતીય લોકો ના પ્રિય છે.પણ બધા લોકો પસંદ કરતા હોય છે.સામાન્ય રીતે કેરી, ગુંદા,મેથી,ચણા ,ગોળ કેરી કટકી કેરી કે છુંદા જેવા અથાણાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘર ઘર માં બનતા હોય છે .અહી આજે ખાટું અથાણું બનાવીશું . Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar
More Recipes
ટિપ્પણીઓ