કરમદા નું ખાટું અથાણું

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#અથાણાં
#જૂનસ્ટાર

કાચા કરમદા નું ખાટું અથાણું ખુબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું બનવાની પ્રોસેસ થોડી લાંબી છે. કરમદા ને ૪ -૫ દિવસ સુધી મીઠાં નાં પાણી માં બોળી રાખવાના હોય છે.

કરમદા નું ખાટું અથાણું

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#અથાણાં
#જૂનસ્ટાર

કાચા કરમદા નું ખાટું અથાણું ખુબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું બનવાની પ્રોસેસ થોડી લાંબી છે. કરમદા ને ૪ -૫ દિવસ સુધી મીઠાં નાં પાણી માં બોળી રાખવાના હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામકાચા કરમદા
  2. 4 ચમચીરાઈ નાં કુરિયા
  3. 2 ચમચીમેથીયો મસાલો
  4. 1/2 કપસરસિયું
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચા કરમદા ને ધોઈ ને મીઠા વાળા પાણી માં 4-5 દિવસ પલાળવા. કરમદા નો રંગ બદલાઈ જશે. પછી પાણી માં થી કાઢી ધોઈ ને નિતારી લેવા. કાચા કરમદા ખટાશ વાળા હોય અન્ય ખટાશ નાખવાની જરૂર નથી.

  2. 2

    રાઈ નાં કુરિયા ને મિક્સર મા ક્રશ કરી લેવા. સરસિયાના તેલ ને ગરમ કરી ઠંડુ કરવું.

  3. 3

    કરમદા માં રાઈ નાં કુરિયા, મેથીયો મસાલો અને સરસિયું નાખી સરખું મિક્સ કરી લેવું.

  4. 4

    તૈયાર છે અથાણું. કાચ ની બોટલ મા ભરી ફ્રિજ માં રાખવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes