લસણ નું અથાણું (Lasan Athanu Recipe In Gujarati)

#APR લસણ નું અથાણું
લસણ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં લસણ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો લસણ ની કાચી કળી ખાતા હોય છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
લસણ નું અથાણું (Lasan Athanu Recipe In Gujarati)
#APR લસણ નું અથાણું
લસણ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં લસણ નો ઉપયોગ કરવો જોઈએ. ઘણા લોકો લસણ ની કાચી કળી ખાતા હોય છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ ને ફોલી અને મોટા ટુકડા મા સમારી લેવું.
નોંધ: જો લસણની કળી નાની હોય તો આખી રાખવી. - 2
વઘારિયા માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ને લસણ વઘારી દેવું.
- 3
લસણ ને ૧/૨ મીનીટ સુધી સાંતળી લેવું ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી દેવી અને લસણ ને ૧/૨ મીનીટ સુધી ચડવા દેવું.
- 4
પછી તેમાં રાઈ ના કુરિયા અચાર મસાલા લાલ મરચું પાઉડર નાખી ને મિક્સ કરી લેવું.
- 5
છેલ્લે ગેસ બંધ કરી નીચે ઉતારી ને તેમાં વિનેગર નાખી ને મિક્સ કરી લેવું
- 6
તો તૈયાર છે લસણ નું અથાણું Serving બાઉલમાં કાઢી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી લસણ નું અથાણું.(Methi lasan Athanu Recipe in Gujarati)
અથાણું આખું વર્ષ માટે નું બનાવો.. Dr Chhaya Takvani -
ગાજર કેરી મરચાં નું અથાણું (Gajar Keri Marcha Athanu Recipe In Gujarati)
#APR : ગાજર કેરી મરચાં નું અથાણુંઅમારા ઘરમાં બધાને કાચા અથાણાં ( કાચી રાયતી ) તાજા તાજા બહું જ ભાવે. તો આજે મેં ગાજર કેરી મરચાં નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#GA4#Week24#garlic.આ અથાણું ભાખરી, થેપલા, મસાલા ની પૂરી સાથે પણ સરસ લાગે છે આ અથાણું ૬ થી ૭ દિવસ સુધી બહાર રાખી શકો છો. પછી ફીઝ મા પણ લાંબો સમય સુધી રહે છે. sneha desai -
-
આદુ લસણ નું ખાટું અથાણું (Adu Lasan Khatu Athanu Recipe In Gujarati)
#EB #week1 આ અથાણું સરળતા થી બની જાય છે.સાથે સ્વાદ માં પણ બહુ સરસ લાગે છે.તેમાં આદુ, લસણ હોવાથી સુપાચ્ય છે. Varsha Dave -
મેથી દાણા નું અથાણું (Methi Dana Athanu Recipe In Gujarati)
#EBઆખી મેથી નું અથાણું હેલ્થ માટે સારું છે મેથી ખાવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને અથાણું બધાને ભાવતું હોય છે તેની સાથે મેથી પણ ખવાય છે અને હેલ્થ બેનીફીટ્સ થાય છે Kalpana Mavani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
ટ મેટા નું અથાણું
#અથાણું#જૂનસ્ટારઆ અથાણું આંધ્રાપ્રદેશ નું પ્રખ્યાત અથાણું છે. ત્યાં લોકો ભાત અને ઢોસા સાથે આ અથાણું ખાય છે. Hetal Mandavia -
રાઇવાળા ટિંડોળા નું અથાણું
અમારા ઘરમાં બધાને કાચા ઇન્સ્ટન્ટ અથાણા બહું જ ભાવે.તો આજે મેં ટીનડોરા નું રાયવાળુ અથાણું બનાવ્યું. Sonal Modha -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar -
કેરી નું પાચક અથાણું (Keri Pachak Athanu Recipe In Gujarati)
કેરી માંથી ભરપૂર વિટામિન સી મળે છે.આ ઉપરાંત તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે તો મે અહીંયા કેરી સાથે આદુ, અને લસણ નો ઉપીયોગ કરી પાચક અથાણું બનાવ્યું છે જે ખુબ સ્વાદિષ્ટ અને સુપાચ્ય છે. Varsha Dave -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
-
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ (Instant Gunda Athanu Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુકાચી રાયતી ના અથાણા નો ફાયર વિના બનાવી શકાય છે. તો મેં આજે ઇન્સ્ટન્ટ ગુંદા નુ અથાણુ બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)