લીલી હળદર નું શાક સાથે બાજરી નો ગરમાગરમ રોટલો, મસાલા છાસ અને તળેલાં મરચાં

અમારા મહેસાણા માં લીલી હળદર નું શાક ખૂબ જ પ્રખ્યાત છે. આ શાક સ્વાદ માં તો ખૂબ જ સરસ છે પણ જમ્યા પછી વાસણ ધોવા માટે હાથ ને થોડા મજબૂત બનાવવા પડશે💪...હળદર નો કલર અને ઘી ની ચીકનાશ ધોવા😂....
લીલી હળદર નું શાક સાથે બાજરી નો ગરમાગરમ રોટલો, મસાલા છાસ અને તળેલાં મરચાં
અમારા મહેસાણા માં લીલી હળદર નું શાક ખૂબ જ પ્રખ્યાત છે. આ શાક સ્વાદ માં તો ખૂબ જ સરસ છે પણ જમ્યા પછી વાસણ ધોવા માટે હાથ ને થોડા મજબૂત બનાવવા પડશે💪...હળદર નો કલર અને ઘી ની ચીકનાશ ધોવા😂....
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બાજરી ના લોટ માં જરૂર મુજબ મીઠું અને પાણી નાખી લોટ બાંધી માટી ની તવી માં રોટલા બનાવી ઉપર ઘી લગાવી દો.
- 2
એક કડાઈ માં 1 ચમચી ઘી ગરમ કરી લીલી હળદર ની પેસ્ટ ને સાંતળી લો. હવે બીજી એક કડાઈ માં 3 ચમચી ઘી, જીરું,હિંગ, લસણ આદુ મરચા ની પેસ્ટ, ઝીણા સમારેલા ડુંગળી ટામેટા નાખી સાંતળી લો. હવે બધા કોરા મસાલા નાખી મિક્સ કરી તેમાં સાંતળેલી હળદર અને બાફેલા વટાણા નાખી મિક્સ કરી થોડુંક પાણી નાખી શાક ઉકળવા દો. ઉપર થી કોથમીર ભભરાવી સજાવો.
- 3
તવી માં થોડુંક ઘી લઈ મોળા મરચા ના ટુકડા કરી સાંતળી લો ઉપર ધાણાજીરું, મીઠું ભભરાવી મિક્સ કરો. છાશ માં છાસ મસાલો સિંધવ મીઠું નાખી મિક્સ કરો.
- 4
હવે આ દેશી જમણ ની મજા માણો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#week9આ લીલી હળદર નું શાક ખૂબ જ ગુણકારી છે. શિયાળા મા આ શાક રોટલા ભાખરી જોડે ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. Noopur Alok Vaishnav -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
-
લીલી હળદર નું શાક
#ઇબુક ૧#૧મહેસાણામાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. ઠંડી આવે એટલે લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા પણ અનેક છે. લીલી હળદર હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેથી ઠંડીની જમાવટ થતા જ મહેસાણાવાસીઓ આ શાક બનાવે છે.. Zarana Patel -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21શિયાળા માં લીલી હળદર બહુ મળે. મને હળદર ખૂબ ભાવે .. એટલે મેં એનું શાક બનાવ્યું છે.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે.. Tejal Vijay Thakkar -
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ.. Radhika Thaker -
લિલી હળદર નું શાક
#શિયાળાલિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Himani Pankit Prajapati -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
લીલી હળદર નું શાક
#CB9ત્યારે તમને પીળી અને સફેદ એમ બે પ્રકારની હળદર જોવા મળશે. આ બંને લીલી હળદરના ફાયદાઓ સરખા જ છે. જોકે ઠંડીનું આગમન થતા જ મહેસાણામાં લોકો લીલી હળદરનું શાક બનાવવા લાગે છે. લીલી હળદરું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. બાજરાના રોટલા જોડે સર્વ કરાતા શાકને ખાતા જ લોકો આંગળા ચાટતા રહી જાય છે સફેદ હળદર ને આંબા હળદર કહે છે કારણ કે તેમાં કેરીની સુગંધ આવે છે ,,,મેં બન્ને જાતની હળદર નો ઉપયોગ કરી શાક બનાવ્યું છે ,અને દરેક વસ્તુ બારીક સ્મરીને લીધી છે ,,પેસ્ટ કરીને પણ કરી શકાય ,, Juliben Dave -
લીલી ડુંગરી ની કઢી અને બાજરી નો રોટલો
#CFશિયાળો આવે એટલે હું મારી ઘરે લીલી ડુંગરી ની કઢી બનાવું છું અને તેની સાથે બાજરી ના રોટલા અને ઘી- ગોળ ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
# cooksnap #challenge # masala Recipe #લીલી હળદર નું શાક ડબ્બો ભરી ને ફ્રીજ મા રાખી દો ૧ Week ચાલસે Jigna Patel -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#Week9 post3#Cookpadindia#Cookpadgujaratiદેશી ઘીમાં બનતું ટેસ્ટી લીલી હળદર નું શાક Ramaben Joshi -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
લીલી હળદર ની સબ્જી (Haldi ki Sabji Recipe in Gujarati)
#GA4#Week15#Turmericખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શિયાળાની સ્પેશિયલ વાનગી લીલી હળદર ની સબ્જી.Dimpal Patel
-
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas -
આખી ડુંગળી નું શાક બાજરી નો રોટલો
આપણા બધા ના ધર માં ડુંગળી તો હોય જ છે,ડૂંગળી આપણા શરીરમાં કોઈ દવા થી ઓછું નથી તેથીજ રોજ એક ડુંગળી ખાવાનું કહેવામાં આવે છે .આજે મે આખી ડુંગળી નુ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે,ખાવામાં છે જોરદાર તમે રોટલો, રોટલી, ભાખરી બધા જોડે ખાઈ શકો.#માઇઇબુક #પોસ્ટ 21 #શાક#મોનસૂન#સુપરસેફ3 Rekha Vijay Butani -
ટોઠા(Totha Recipe in Gujarati)
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે લીલી તુવેર ખુબ જ સરસ આવતી હોય છે શિયાળામાં તીખું ખાવા ની ખૂબ મજા આવે છે આ શાક સુકી તુવેર ના દાણા માંથી પણ બને છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે આપણે અહીંયા લીલી તુવેર નો ઉપયોગ કર્યો છે આ શાક મહેસાણા નું પ્રખ્યાત શાક છે તેને ટોઠા કહેવામાં આવે છે Rita Gajjar -
-
-
રીંગણનો ઓળો બાજરી નો રોટલો (Ringan Oro Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WinteLunchanddinner#cookpadindia#Cookpadgujaratiશિયાળા દરમિયાન રોટલો બનાવી ખાવાની અલગ જ મજા હોય છે અને તેમાય kadhiyavadi રીંગણનો ઓળો મળી જાય તો ખાવા માં ખુબજ મજા આવી જાય છે.આ રેસિપી તમે lunch કે dinnar માં બનાવી શકો છો.Happy winter season ☺️. सोनल जयेश सुथार -
લીલી હળદર નું શાક
ખૂબજ હેલ્થી ને ન્યુટ્રીશન થી ભરેલું છે..ખાસ કરીને ઠંડી ની સીઝનમાં આ શાક ચોખ્ખા ઘી માં સાંતળી બનાવી...બાજરી રોટલા, છાશ, મરચા સાથે સવઁ કરાય છે..#ફેવરેટ. Meghna Sadekar -
-
લીલી હળદર નું શાક
લીલી હળદર ખૂબજ ગુણકારી હોય છે..તે એન્ટીસેપ્ટીક, લોહતત્વ વધારે છે, લોહી શુદ્ધ કરી..નકામા બેકટેરીયા, જંતુ નો નાશ કરે છે..તો હમણાં મળવા લાગી છે તો ચાલો બનાવી એ આની સબ્જી..#ફેવરેટ Meghna Sadekar -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9લીલી હળદર શરીરમાં લોહી વધારે છે તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે શરદી ઉધરસ એલર્જી સામે રક્ષણ કરે છે આ વાનગી મુખ્યત્વે ઉત્તર ગુજરાત ની વાનગી છે Ankita Tank Parmar -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ week9 કહેવાય લીલી હળદર નું શાક પણ બને પીળું અને સુધારો તો હાથ પણ પીળા થઈ જાય🤣🤣ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે સાથે ઘંઉ, બાજરા, જુવાર કે મકાઈની રોટી સાથે શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા જ પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ