દુધી ના ઢેબરા

Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358

#ફસ્ટઁ૩૧

દુધી ના ઢેબરા

#ફસ્ટઁ૩૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનટ
  1. 1નગ દુધી
  2. 1કિલ્લો ઘંવ લોટ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમરચુ પાવડર
  5. 1 ચમચીતલ
  6. ચપટીહીંગ
  7. કોથમિર અને સરઘવાના ૫૦ પાનદડા
  8. મીઠુ સવાદ મુજબ
  9. તેલ જરુર પડે એટલુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનટ
  1. 1

    દુધી ની ચાલ ઉતારીને ખમણી લેવી

  2. 2

    એક કાથરોટમા ખમણેલ દુધી નાખવી એક વાટકી પાણી નાખવુ

  3. 3

    તેલ એક ચમચો નાખીને બધોજ મશાલો નાખીને લોટ બાધીને વણીને તળી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
પર

ટિપ્પણીઓ

Similar Recipes