આખા ભરેલા કારેલા ની કઢી

Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358

વંદના ડાભી

આખા ભરેલા કારેલા ની કઢી

વંદના ડાભી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ કારેલા
  2. 2વાટકી ચણા નો લોટ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીલશણ વાળી ચટણી
  5. 1 ચમચીધાણા જીરુ
  6. ચપટીહીંગ
  7. 1 ચમચીગરમ મશાલો
  8. કોથમિર મીઠા લીબડાની તીરખી
  9. 1ચુકલ મરચી
  10. 1 ચમચીતલ
  11. ચપટીમેથીના દાણા
  12. અડધો લીટર છાચ
  13. મીઠુ સવાદ મુજબ
  14. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કારેલાની ચાલ ઉતારીને કારેલા ની વચે ચીરો કરીને અદેર થી બી કાઢી લેવા પચી ૩ ચીટી થાય ત્યસુધી બાફવા

  2. 2

    પચી બધોજ મશાલો ભેગો કરીને તેમા એક ચમચી તેલ નાખીને

  3. 3

    એક વાટકી ચણા ના લોટમા બે ચમચી તેલ નાખીને ચેકીલેવાનો

  4. 4

    મશાલો અને ચકેલો લોટ ભેગો કરીને ૩ ચમચી છાચ બે ચમચી તેલ નાને તયાર કરીને

  5. 5

    કારેલામા મશાલો ભરી લેવો

  6. 6

    એક વાટકી ચણાનો લોટ યયને અડધો લીટર છાચ એક વાટકી પાણી લયને તેમા એક ચમચી હળ મીઠી નાખીને ડોય લો તપેલા મા તેલ ગરમ કરી વઘારી ને ૧૦ મીનટ સડવાદો ને સવઁ કરો

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Dabhi
Vandana Dabhi @cook_17631358
પર

ટિપ્પણીઓ

Similar Recipes