ઇન્સ્ટંટ પીઝા

Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676

#SG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ મેંદો
  2. ૧/૪ ટીસ્પુન બેકીંગ પાવડર
  3. ૨ ચપટી બેકીંગ સોડા
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧ કપ ખમણેલું ચીઝ
  6. ઓરેગાનો
  7. ચીલી ફ્લેક્સ
  8. ૨ ટેબલસ્પુન તેલ
  9. ૧/૩ કપ દૂધ
  10. ૧/૪ કપ પીઝા સોસ
  11. ટોપીંગ માટે બાફેલી મકાઈ ના દાણા, ઓલીવ્સ, કેપ્સીકમ, ટમેટા, ડુંગરી, વગેરે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક માઇક્રોવેવ સેફ કેક પેન મા દૂધ, મેંદો, બેકીંગ પાવડર, બેકીંગ સોડા, નમક અને તેલ, બધું ગાંઠા ના રહે તેમ મીક્સ કરી, પેન મા સ્પ્રેડ કરવું।

  2. 2

    તેના પર પીઝા સોસ લગાવી, ચીઝ છાંટી, તમારા મનગમતા ટોપીંગ ઉમેરી, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાંખી, ફૂલ ટેમ્પરેચર પર માઈક્રોવેવ મા ૫ મિનીટ મૂકવું।

  3. 3

    તમારું ગરમા ગરમ પીઝા તૈયાર છે।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpa Kapil Nanda
Kalpa Kapil Nanda @cook_17752676
પર

Similar Recipes