ઈટાલીયન કોર્ન કરી

VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
Vadodara

#શાક
આ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી,

ઈટાલીયન કોર્ન કરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#શાક
આ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ જણ
  1. ૧ ટેબલસ્પુન બટર
  2. ૨ ટેબલસ્પુન તેલ
  3. ૧ ટેબલસ્પુન લસણ
  4. ૧ લીલું મરચુ
  5. ૧ ટેબલ સ્પુન કોથમીરની દાંડી
  6. ૧/૨ કપ ડુંગરી સમારીને
  7. ૧/૪ કપ બેલ પેપર
  8. ૩ નંગ ટમેટાની પ્યુરી(ગાળીને)
  9. ૧/૨ કપ બાફેલી મકાઈ ક્રશ કરીને
  10. ૧/૨ કપ પનીર છીણીને
  11. ૧ ટીસ્પુન ઓરેગાનો
  12. ૧ ટીસ્પુન મિકસ હર્બ
  13. ૧/૨ ટી સ્પુન ચીલીફલેકસ
  14. ૧ ટી સ્પુન લાલમરચુ
  15. મીઠુ સ્વાદ અનુસાર
  16. ૨ ટેબલ સ્પુન લીલાકીંદા
  17. ૨ ટેબલસ્પુન કોથમીર
  18. ૧ ટેબલ સ્પુન કેચપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પહેલા પેનમાં બટર અને તેલ ગરમ કરવા મુકી એમા લસણ અને લીલું મરચુ ઉમેરો.કોથમીરની દાંડી ઉમેરો

  2. 2

    હવે ડુંગરી ઉમેરી બરાબર સાંતળી બેલપેપર ઉમેરો. ટામેટાની પ્યુરી ઉમેરી જરાક પાણી ઉમેરો.

  3. 3

    હવે ઉપર સુચવેલા મસાલા ઉમેરી મકાઈ ક્રશ એડ કરી લો મિકસ કરી પનીર છીણીલો.લીલીકાંદા અને કોથમીર પણ ઉમેરી દો.

  4. 4

    છેલ્લે કેચપ ઉમેરી મિકસ કરીલો. ચીલીફલેકસ અને હર્બ અને બટર મા શેકેલા બન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
VANDANA THAKAR
VANDANA THAKAR @cook_14613320
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes