મેક્સીકન પીઝા

#તવા
બધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે .
મેક્સીકન પીઝા
#તવા
બધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા માપ થી લોટ લેવો બાદ લોટ ની અંદર ખાડો કરી બધું નાખવું (યિસ્ટ ને ૧/૪ કપ ગરમ પાણી ના પલાળી ને રાખવી ૧૦ થી ૧૫ મિનિટ માટે) સરખું મિક્સ કરી ને લોટ બાંધી લેવો બાદ લોટ ને ૨ કલાક ઢાંકી ને ગરમ જગ્યા એ મુકી રાખો જેથી લોટ ફૂલી ને ડબલ થઈ જશે.
- 2
ટામેટા ને બોઇલ કરી તેની છાલ કાઢી કટકા કરી ને પીસી લો.
- 3
બાદ એક પેન માં બટર મૂકો બાદ તેમાં જીણી સમારેલી ડુંગળી નાખીને મિક્સ કરો બાદ તેમાં જીણા સમારેલા કેપ્સિકમ નાખી સરખી સેતળાઈ જઈ બાદ તેમાં ટામેટા ની ગ્રેવી ચિઝાને બધા મસાલા તથા સોસ નાખી ને મિક્સ કરો ઘટ્ટ થાય બાદ ગેસ બંધ કરો.
- 4
લોટ માંથી એક લુવો લો તેને વણી ને પ્રિક કરી લો.
- 5
બાદ નોનસ્ટિક ને ધીમા ગેસ પર રાખી તેના પર પીઝા નો રોટલો મૂકો બાદ ગ્રેવી લગાવો ઉપર ચીઝ પાથરી ને બધા ટોપિંગ મૂકો બાદ મસાલા છાંટો બધી સાઈડ બટર લગાવી પીઝા ને ઢાંકી દેવો અને ૧૨ થી ૧૫ મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો.
- 6
ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
હેલ્થી આટા પીઝા ઼ઈન કઢાઇ
# હેલ્થી ફુડમેંદા વગર ના ખાલી ઘઉં ના લોટ માથી બનેલ ખૂબજ સોફટી ને ટેસ્ટી પીઝા.... Shital Bhanushali -
ચાેકલેટ પીઝા
#ફાસ્ટફુડપીઝા એ એક એવી વાનગી છે કે બઘા ને ખૂબ ભાવે છે પીઝા આપણે ઘણી ફલેવર નાં બનાવતા હાેય છીએ મે આજે ચાેકલેટ ફલેવર નાં પીઝા બનાવ્યા છે... જે ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે જે પીઝા લવર છે તેમને આ પીઝા ખૂબ જ ગમશે... Binita Prashant Ahya -
પીઝા પુરી
#GujaratiSwad#RKS#પીઝા પુરી#સ્વપ્નલ શેઠ#૨૨/૦૩/૧૯મેંદા વગર પીઝા જેવો જ ટેસ્ટ અને બાળકો નાં નાસ્તા માટે હેલ્ધી અને ટેસ્ટી પીઝા પુરી. Swapnal Sheth -
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવાફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેક્સીકન ચીઝી વેજ કેસેડીયા
#JSRસુપર રેસિપીસ ઓફ Julyમારા બાળકો ને ખુબ જ પ્રિય છે અને હેલ્થી બનાવા માટે મેં ઘઉં નો લોટ લીધો છે. Arpita Shah -
-
પીઝા બેઝ (યીસ્ટ વગર)
ઘરે બનાવેલાં ફ્રેશ પીઝા બેઝ જે બનાવવા માં ખૂબ સરળ છે અને ટેસ્ટી પણ... તમે અડધો ઘઉં નો લોટ અને અડધો મેંદો પણ લઈ શકશો એ પણ ખૂબ ટેસ્ટી બનશે...#ઇબુક#day16 Sachi Sanket Naik -
ઘઉં ના પીઝા બેઝ
ઘઉં ના લોટ ના એકદમ હેલ્ધી પીઝા બેઝ બનાવ્યો છે જે મે યીસ્ટ વગર અને તવા પર બનાવ્યા છે ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જશે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પનીર મખની પીઝા (paneer makhni pizza Recipe in Gujarati)
તમે પણ બનાવો same Dominos જેવા બનશે.#GA4#week22 Reena parikh -
પનીર મખની પિઝા
#goldenapron3#week6#pizza#એનિવર્સરી#સ્ટાર્ટરઅહી પીઝા માટે પીઝા બેઝ મે ઘરે જ બનાવા છે એપણ મેંદા યીસ્ટ અને ઓવન વગર.. અહી મે પીઝા બેઝ ઘઉં મા લોટ માંથી બનાવ્યા છે અને એ પણ તવા પર એની રેસીપી પણ મૂકી છે જરૂર ટ્રાય કરજો ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
પનીર ચીઝી ભાખરી પીઝા (Paneer Cheesy Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા એ બાળકો નું ફેવરીટ ફાસ્ટ ફૂડ છે. પણ એને જો હેલ્ધી રીતે બાળકો ને આપવામાં આવે તો!!!હા, આ ભાખરી પીઝા એ બાળકો માટે પીઝા નું એક હેલ્ધી વર્ઝન છે જેમાં ન તો મેંદો, યીસ્ટ, બેકીંગ પાઉડર કે બેકીંગ સોડા નો ઉપયોગ થાય છે. અને આ પીઝા તમે તવા પર પણ આસાની થી બનાવી શકો છો.અને આ પીઝા નાના મોટા સૌને ભાવશે. Sachi Sanket Naik -
-
ચીઝી છોલે પીઝા
નાના બાળકો થી લઈને મોટા ને પણ પીઝા ના નામ થી મોઢા માં પાણી આવી જાય છે, પણ બહાર મળતુ જંકફૂડ રોજ ખાવું હીતાવહ નથી માટે આજે અહીં હેલ્દી પીઝા ની રેસિપી લઈને આવી છું . તો એક વાર જરૂર થી બનાવજો........#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
ચીઝ આલુ તવા ટોસ્ટ(Cheese aaloo Tawa Toast Recipe in Gujarati)
ઘરે બનાવેલા ઘઉં ના બ્રેડ માંથી ચીઝ આલુ તવા ટોસ્ટ બનાવ્યા છે. Sachi Sanket Naik -
ઘઉં ની ચોકલેટ કેક
#cookpadturns3 કુકપેડ ના જન્મદિવસ પર બધા માટે ઘઉં ની કેક રેસિપી લાવી છું આશા છે કે બધા ને ગમશે. Suhani Gatha -
પોટેટો ક્રસ્ટ પીઝા
Post 17#ફ્યુઝનપીઝા 1 ઇટાલિયન વાનગી છે. જેમાં આજ કાલ ના બાળકો ને પીઝા બહુ ભાવે છે. બાળકો ની સાથે મોટા લોકો ને પણ પીઝા બહુ ભાવે છે. પીઝા માં મેંદો હોય જે બવ હેલ્ધીનથી હોતો. ઘણા લોકો ઘઉં ના લોટ નો પણ બેઝ બનાવતા હોય છે. પણ આજ મેં અહીં બટાકા નો બેઝ બનયો છે. જે બનાવો પણ ખૂબ જ આસાન છે અને સાથે હેલ્ધી પણ ખરો. તો ચાલો જોઈએ કેમ બને છે. Komal Dattani -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
વેજીટેબલ પીઝા
પીઝા આજકાલ દરેક બાળક ના ફેવરેટ છે,પણ બહાર ના પીઝા બવ જ અનહેલ્ધી ગણાય છે, તો આજે હુ હોમમેડ પીઝા ની રેશિપી જણાવુ છુ.#નોનઇન્ડિયન Chhaya Panchal -
પીઝા
#ઇબૂક-૧૭વર્ષો પહેલા પીઝાનો સોસ બનાવાનુ મારા ચંદ્રિકા મામી પાસેથી શીખી ત્યારથી અમને બધાને આ સોસ વાળા પીઝા ભાવે છે અને અમારે ત્યાં જે કોઈપણ ગેસ્ટ આવે તો એ પણ આ ની રેસીપી પૂછી બનાવે છે .તો મિત્ર હું માનું છું કે તમને પણ ગમશે. અને હા સાથે પીઝાનો બેઝ પણ ઘરે જ બનાવ્યો છે. અને હા જો તમને ટેસ્ટ ગમે તો ઘઉંના લોટમાંથી પણ પીઝા બનાવી શકાય, જે બાળકો અને વડીલો માટે ખૂબ સારું છે. Sonal Karia -
તવા કુલ્ચા પીઝા (Tawa Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindiaCookpadgujaratiતવા કુલ્ચા પીઝા Ketki Dave -
-
પીઝા પફ
બાળકોને બધા જ વેજીટેબલ ખવડાવવા માટે આ એક સરસ મજાની રેસિપી છે. મેં તળીને બનાવ્યા છે. તમે. ઓપનમાં ૧૮૦° તાપમાન પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી બેક પણ કરી શકો છો. Urmi Desai -
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
-
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai
More Recipes
ટિપ્પણીઓ