દાલ મખની

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
#માસ્ટરકલાસ દાલમખની બહુજ સ્વાદિષ્ટ લાગે છે અડદ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે ખાટા અડદ અને આ દાલમખની
દાલ મખની
#માસ્ટરકલાસ દાલમખની બહુજ સ્વાદિષ્ટ લાગે છે અડદ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે ખાટા અડદ અને આ દાલમખની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા અડદ ને કૂકરમાં બે ગ્લાસ પાણી અને મીઠું નાખી બાફી લો
- 2
ત્યાર બાદ ઍક પેન મા ૨ ચમચી તેલ મુકો તેમા ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો ત્યાર બાદ પીસેલું લસણ, આદૂ, ઝીણા સમારેલા ટામેટા મરચાં નાખીને ને ઞેવી બનાવી લો તેમાં મરચું પાવડર,, હળદર, ધાણા જીરું નો પાવડર, મીઠું નાખી ઞેવી તૈયાર કરો
- 3
ત્યાર બાદ બાફેલા અડદ ને ગ્રેવીમાં ઉમેરો ઉપર ઝીણી સમારેલી ધાણા ભાજી ભભરાવીને ઉપર ક્રીમ પાથરો તૈયાર છે સ્વાદિષ્ટ દાલ મખની
- 4
Similar Recipes
-
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
દાલ મખની
#goldenapron2આ પંજાબ ની ખુબજ ફેમસ ડીશ છે લગ્ન પ્રસંગો તથા સામાન્ય રીતે ઘરો મા પણ બનતી હોય છે.દાલ મખની ને કુલચા,રોટી,પરોઠા,રાઇસ સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
ચટપટી ઈડલી(chtpati idli recipe in Gujarati)
#સાઉથઈડલી કયારેક જો વધે તો તને આ કંઇક અલગ રીતે બનાવી ને સવૅ કરી શકાય... આ રીતે ઈડલી સ્વાદ મા બહુજ સરસ લાગે છે. Pinky Jesani -
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
મોરૈયા ની ઉપમા
#ડિનર#સ્ટારફરાળી વાનગી છે. અહીંયા મે તેને થોડી અલગ રીતે બનાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
દહીં વડા
#દિવાળી #દહીવડા કાળીચૌદસ ના પરંપરા મુજબ વડા ને અલગ અલગ રીતે બનાવી શકાય છે દાળ વડા, દહીં વડા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
દાલ મખની
#રેસ્ટોરન્ટ દાળમખની આં જોઇએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે જે એક વાનગી કહી શકાય પ્રોટીન થી ભરપુર છે. બહાર કરતા ઘરે સારી અને સ્વાદિષ્ટ ,હેલ્ધી બને છે Varsha Karia I M Crazy About Cooking -
અડદ ની દાલ ફ્રાય
આ વાનગી અડદ ની દાળ માંથી બનાવવામાં આવે છે. જેમાં થોડાં પ્રમાણ માં ચણા ની દાલ પણ ઉપયોગ માં લેવાય છે. શનિવારે ખાસ અડદ ની દાળ ખોરાક માં વપરાય છે. આ દાળ ફ્રાય રોટી સાથે કે પરાઠા સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
મસાલા ખિચડી ચાટ
#ચાટDedicate to my dearest friend @purvi patelઆ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.Aachal Jadeja
-
સ્ટફ્ડ રેવીઓલી વીથ મખની સોસ
#સ્ટફડજનરલી રેલીઓલી ને પાણી મા બાફીને બનાવાય છે પરંતુ આજે મેં તળી ને બનાવી છે સાથે મખની સોસ સર્વ કર્યોં છે.અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાલી રેવીઓલી બનતી હોય છે. Bhumika Parmar -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
દાલ નીઝામી (Daal Nizami recipe in Gujarati)
#ડીનરદોસ્તો લખનઉ માં નવાબો, નીઝામો માટે જે પારંપરિક રીતે દાલ બનાવવામાં આવતી હતી. એ બનાવશું..આ દાલ ને કોલસા પર ખુબજ ઉકાળવા માં આવતી..અને તેને નવાબી અંદાજ થી બનાવવામાં આવતી..આપણે પણ આ રીતે બનાવાની કોશિશ કરશું..અને સ્મોકી ફ્લેવર માટે કોલસાથી ધુંગાર આપશું.. આ દાલ સાચે નવાબી અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
દાલ મખની
#કુકરઆ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
પાલક મુઠીયા
પાલક ની ભાજી ને નાખી ને બનાવવામાં આવતા આ મુઠીયા સ્વાદિષ્ટ છે. અલગ અલગ લોટ નો ઉપયોગ કરી ને બનાવ્યા હોવાથી હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
નોર્થ ઇન્ડિયા ની ને ખાસ પંજાબની બહુ જ ફેમસ ને ટેસ્ટી ડીશ છે. દાલ મખની કે જેને કાલી દાલ પણ કહેવાય છે એ આખા અડદ અને તેમાં થોડા રાજમા ના કોમ્બીનેશનથી બને છે. સાથે બહુ બધું માખણ અને મસાલા ને સ્પાઇસીસ ઉમેરીને બનાવાય છે. આ દાલને જેમ વધારે વાર કુક કરીએ તેમ એમાં સ્વાદ વધે છે. ક્રીમ ને માખણથી વધારે ક્રીમી ને સ્વાદિષ્ટ બને છે.આ દાલ જીરા રાઇસ સાથે કે પરાઠા સાથે સામાન્ય રીતે ખવાય છે...#નોર્થ#પોસ્ટ1 Palak Sheth -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
વડાઈડલી
#ડીનરસાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની.. Shital Bhanushali -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
પનીરી દાલ બંજારા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટ માં વિવિધ પ્રકારની દાલ સર્વ કરવા માં આવે છે. જેમાંથી "દાલ બંજારા "કે જે "લંગરવાલી દાલ "ને મળતી આવે છે. આ દાલ ગુજરાતી લોકો ની પણ પ્રિય દાલ બની રહી છે માટે મેં અહીં આ દાલ ની રેસિપી રજૂ કરી છે. અડદ અને થોડી માત્રામાં ચણાની દાળ નો યુઝ કરી બનાવવામાં આવતી આ દાલ ન્યુટ્રીશ્યન થી ભરપૂર છે તેમજ બટર અને ક્રીમ થી ભરપુર એવી આ દાલ નું ટેકસ્ચર એકદમ સ્મુઘ અને સિલ્કી હોય છે. આ દાલ નો પરફેક્ટ ટેસ્ટ મેળવવા તેમાં વપરાતા ખડા મસાલા અને ઘીમા તાપે પકવવા ની પ્રક્રિયા મહત્વ ની હોય છે . આ ક્રીમી દાલ માં અડદ ની ચીકાશ બીલકુલ ના જણાય એ જ પરફેક્ટ " દાલ બંજારા " છે. કોઇવાર તેમાં વેજીટેબલ નો યુઝ કરી ને પણ સર્વ કરવા માં આવે છે . મેં અહી પનીર એડ કરી ને દાલ ને એક નવી ફલેવર અને ટેસ્ટ આપેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9903290
ટિપ્પણીઓ (2)